Halol NagarPalika Recruitment 2024 : મુખ્ય અધિકારી હાલોલ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (MIS/IT) અને City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તા.20-02-2024 ના વર્તમાનપત્રમાં Halol NagarPalika Recruitment 2024 જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Halol NagarPalika Recruitment 2024 Overview :
ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
૧ | City Manager (MIS/IT) | B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 25000/- (માસિક) |
ર | City Manager (SWM) | B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ Civil. | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 30000/- (માસિક) |
Required Document for Halol NagarPalika Recruitment 2024
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
- રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
- અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
Halol NagarPalika Walk In Interview Venue :
હાલોલ નગરપાલિકા કચેરી, હાલોલ જી. પંચમહાલ
Halol NagarPalika Bharati Walk In Interview Date and time
તા. 26/02/2024, સોમવાર
Halol NagarPalika Recruitment 2024 Selection Process
નગરપાલિકા દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવશે.
Halol NagarPalika Recruitment 2024 Advertisement | Notification
