📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GWSS Board Gir Somnath Apprentice Bharati 2024 | Engineer Civil Bharati | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગીર સોમનાથ એપ્રેન્ટીસ ભરતી ર૦ર૪

📰 Latest Job💻 Apply Online

Gujarat Water Supply and Sewerage Board Gir Somnath એ ગીર સોમનાથ જિલ્લાની જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, વેરાવળ અને તેના હસ્તકની પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અનુસાર બી.ઇ. ઇજનેર (સિવિલ), ડિપ્લોમા ઇજનેર (સિવિલ) અને આઇ.ટી.આઇ. (સર્વેયર તથા ડ્રાફ્ટમેન) ની જગ્યા એપ્રેન્ટીસથી ભરવા માટે તા.૧૦-ર-ર૦ર૪ ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Gujarat Water Supply and Sewerage Board Gir Somnath Apprentice Bharati 2024 Overview :

ક્રમએપ્રેન્ટીસનો સંવર્ગ.માસિક સ્ટાઇપેન્ડ
1બી.ઇ. એન્જીનીયર (સિવિલ)15000
2ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ)12000
3આઇ.ટી.આઇ. (સર્વેયર તથા ડ્રાફ્ટમેન)9000

GWSS Board Gir Somnath Apprentice Bharati 2024 | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

સંપૂર્ણ વિગતવાળો Resume.

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના સંબંધિત કોર્ષને લગત તમામ માર્કશીટ (સેમેસ્ટર વાઇઝ).

ડીગ્રી મેળવ્યા બાદનો 2 વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

NAPS, SKILL INDIA / MSDE અથવા MHRD ઓનલાઇન રજીસ્ટ્રેશનની નકલ.

આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.

રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.

પાસપોર્ટ ફોટા.

ઇન્ટરવ્યૂ સમયે ઓરીજીનલ તથા ઝેરોક્ષ નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

GWSS Board Gir Somnath Apprentice Bharati 2024 | Walk In Interview માટે ઉપસ્થિત રહેવાનું સ્થળ :

કાર્યપાલક ઇજનેરશ્રીની કચેેેેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, વેરાવળ, સાંઇ બાબા મંદિરની બાજુમાં, પટેલ ટીમ્બર્સ વાળી ગલી, ગીર સોમનાથ.

GWSS Board Gir Somnath Apprentice Bharati 2024 | Walk In Interview ની તારીખ અને સમય :

(૧) બી.ઇ. એન્જીનીયર (સિવિલ) : તા. 15/02/2024 ના રોજ

(ર) ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) : તા. 15/02/2024 ના રોજ

(૩) આઇ.ટી.આઇ. (સર્વેયર તથા ડ્રાફ્ટમેન) ) : તા. 15/02/2024 ના રોજ

Interview નો સમય : સવારે 10.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી.

GWSS Board Gir Somnath Apprentice Bharati 2024 | Selection Process |

Walk In Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.

GWSS Board Gir Somnath Apprentice Bharati 2024 | Document Verification |

Walk In Interview માં જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેણે કચેરીને ડોક્યુમેન્ટ (Resume, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્ર) રજૂ કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *