Gujarat Tourism Contractual Bharati 2024 : ગુજરાત પ્રવાસન કોર્પોરેશન એ વર્તમાનપત્રમાં તથા તેની વેબસાઇટ પર Gujarat Tourism Contractual Bharati 2024 જાહેરાત પ્રસિદ્ધ કરી કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ માટે Gujarat Tourism Contractual Bharati Online પદ્ધતિથી કરવા અને અરજદારોને ઓનલાઇન અરજી કરવા જણાવેલ છે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં ગુજરાત પ્રવાસન કોર્પોરેશનની વેબસાઇટ પર જઇ કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.
Gujarat Tourism Contractual Bharati Overview
સંસ્થાનું નામ | ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગર (ગુજરાત સરકારનું સાહસ) ઠે. બ્લોક નં. 16/17, 4th માળ, ઉદ્યોગ ભવન, સેકટર-૧૧, ગાંધીનગર – 382 010 |
જગ્યાનું નામ | આસીસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ), આસીસ્ટન્ટ જનરલ મેનેજર (સ્કીલ), આસીસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ), ડેપ્યુટી મેનેજર (આઇ.ટી.), ડેપ્યુટી મેનેજર (પીપીપી) અને ડેપ્યુટી મેનેજર (પીપીપી) |
સંખ્યા | દરેક જગ્યા માટે ૧ (કુલ ૬ જગ્યા) |
મુદત | 11 માસના કરાર આધારીત. |
અરજી કરવાની રીત | Online |
છેલ્લી તારીખ | 18/03/2024 Till 5:00 PM |
Gujarat Tourism Bharati 2024 Educational Qualification, Experience, Max Age, Monthly CTC etc.
ગુજરાત પ્રવાસન નિગમ લિ., ની વેબસાઇટ પર જોવી. (Link નીચે આપેલ છે.)
Gujarat Tourism Vacancy 2024 Application Fee
જનરલ માટે Rs. 500/- અન્ય માટે Rs. 300/-
અરજી ફી ડેબિટ / ક્રેડીટ કાર્ડ /નેટ બેન્કીંગ / યુપીઆઇ આઇ.ડી. થી ભરી શકાશે.
દરેક જગ્યા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે.
Gujarat Tourism Bharati 2024 Exam Pattern
દરેક જગ્યા માટે એકઝામ પેટર્ન ગુજરાત પ્રવાસન નિગમ લિ., ની વેબસાઇટ પર જોવી. (Link નીચે આપેલ છે.)
Gujarat Tourism Bharati Online Apply
અરજદારે Ojas.gujarat.gov.in પર Online એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે.
Gujarat Tourism Appointment 2024 Selection process
Online Exam ના Result ના Merit List મુજબ અરજદારોને મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
પરીક્ષાના 70% માર્કસ અને ઈન્ટરવ્યુના 30% માર્કસના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
Gujarat Tourism Advertisement 2024 Important Link & Dates
For Website | Click Here |
For Contractual Recruitment-2024 Detailed Advertisement | Click Here |
Online Form ભરવા માટે | Click Here |
Last Date | 18/03/2024 Till 5:00 PM |