
Gujarat Rojagar Samachar Download 2025 નોકરીની શોધ કરી રહેલા યુવાનો, યુવતિઓ, બેરોજગારો વગેરે અદ્યતન નોકરીની જાહેરાતો ક્યાંથી મેળવવી ? તેની શોધ કરતા હોય છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રોજગાર સમાચાર દર અઠવાડીયે પ્રસિદ્ધ કરવામાં આવે છે. રોજગાર સમાચાર એ રોજગાર અને નોકરી શોધનારા માટે નવીન નોકરીની જાહેરાતો આપે છે.
Rojagar Samachar PDF Download Now ગુજરાત રોજગાર સમાચાર એ ગુજરાત માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક અખબાર છે, જે ગુજરાત માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ સાપ્તાહિકને ગુજરાત સરકાર પોતાની સત્તાવાર વેબસાઇટ Gujaratinformation.gov.in પર PDF ફોર્મેટમાં મૂકે છે.
નોકરી / રોજગારની શોધ કરતાં ઉમેદવારો ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિકને ગુજરાત સરકારશ્રીની સત્તાવાર વેબસાઇટ Gujaratinformation.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરીને ફ્રીમાં વાંચી શકે છે અને રોજગારીની સુચનાઓ મેળવી શકે છે. રોજગાર સમાચારનું વાર્ષિક લવાજમ રૂ. 30/- છે, જે માહિતી નિયામકની કચેરી, હિસાબી શાખા, બ્લોક નં. 19/1, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર 382 001 ખાતે તથા રાજ્યની કોઇપણ કોમ્પ્યુટરાઇઝડ પોષ્ટ ઓફિસમાં સર્વિસ ચાર્જ સાથે તથા જિલ્લા ખાતેની માહિતી કચેરીઓ ખાતે લવાજમ ભરી શકાય છે.
આ વેબ પેજ પર આપણે ગુજરાત રોજગાર સમાચારના વર્ષ 2025 ના અંક મુકવામાં આવેલ છે, જે બેરોજગાર યુવાનો, યુવતિઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે બહુ જ ઉપયોગી છે, તેને પોતાના સ્માર્ટફોન, કોમ્પ્યુટર પર એકસેસ કરી શકાય છે. જેમાં ઉમેદવારોને દર સપ્તાહે નોકરીની જાહેરાતો જોવા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ગુજરાત રોજગાર સમાચારમાંથી દર અઠવાડિયે IMP પ્રશ્નો મળશે.
ગુજરાત રોજગાર સમાચાર રોજગાર અને નોકરી શોધનારાઓ ગુજરાતના યુવાઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારે અચૂક વાંચવું જોઇએ. આ માટે આ વેબપેજ પર ગુજરાત રોજગાર સમાચારનો તા. 5 Feb 2025 નો સાપ્તાહિક અંક નં. 01 મુકેલ છે, જે ઉમેદવારોને ઘણો જ ઉપયોગી થશે.
Wel Come to Gujarat Rojgar Samachar Buleting PDF 2025 Download Now
Publish Date | Rojgar Samachar No. | Download |
5 Feb 2025 | 06 | Click Here |
29 Jan 2025 | 05 | Click Here |
22 Jan 2025 | 04 | Click Here |
15 Jan 2025 | 03 | Click Here |
08 Jan 2025 | 02 | Click Here |
01 Jan 2025 | 01 | Click Here |