Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

GUJARAT PAKSHIK PDF DOWNLOAD-2025| Latest January Month (Date : 01/01/2025)

GUJARAT PAKSHIK JANUARY - 2025
GUJARAT PAKSHIK JANUARY – 2025

GUJARAT PAKSHIK PDF DOWNLOAD-2025

Click here

  • GUJARAT PAKSHIK MOST IMP PDF DOWNLOAD – 2025: ગુજરાત પાક્ષિક દર ૧૫ દિવસે પ્રકાશિત થતુ Magazine છે.
  • G.P.S.C 1,2,  નાયબ મામલતદાર, DY.SO., P.S.I, રેવન્યૂ તલાટી, તલાટી-કમ-મંત્રી, બિનસચિવાલય કલર્ક, Gujarat police constable, ફોરેસ્ટ, વગેરે જેવી સરકારી પરીક્ષામાં કરંન્ટ અફેર્સ પુછાય છે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર સ્પર્ધક માટે GUJARAT PAKSHIK ખૂબ જ અગત્યનું Magazine છે. કેમ કે સરકાર ખુદ પ્રકાશિત કરે છે.
  • તેથી તેમાંથી Current Affairs પુછાવવાની શક્યતાઓ વધી જાય છે. સરકાર જે કાર્ય કરી રહી છે.
  • તે તમામ માહિતી  GUJARAT PAKSHIK માં હોય છે. સરકાર જે કઈ યોજનાઓ, ઉત્સવો, ઉદ્ઘાટન કરી રહી છે. તેની માહિતી વિસ્તારપૂર્વક આપવામાં આવે છે.
  • કેટલીક વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં એક પેજ પરથી બે થી ત્રણ પ્રશ્નો પુછાયા છે.
  • કેટલાંક સ્પર્ધક GUJARAT PAKSHIK વાંચવાથી દૂર ભાગે છે. તે TELEGRAM પરથી હાઈલાઈટ કરેલી PDF વાંચી શકે છે.
  • જે સ્પર્ધક હાઈલાઈટ કરેલી PDF વાંચી નથી શકતા. તે YOUTUBE પર GUJARAT PAKSHIKના વિડીયો જોઈ શકે છે.
  • કોઈપણ સંજોગોમાં GUJARAT PAKSHIKને વાંચવાની ટેવ પાડજો. તે કરંટ અફેર્સના માર્ક અપાવશે જ.
  • આખા વર્ષના તમામ ગુજરાત પાક્ષિક (GUJARAT PAKSHIK) ડાઉનલોડ કરી શકો છો.

GUJARAT PAKSHIK MOST IMP PDF DOWNLOAD – 2025

પબ્લિશ ડેટગુજરાત પાક્ષિક નંબરડાઉનલોડ
01-01-2025GUJARAT PAKSHIK JANUARYClick here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment