Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

GSV Recruitment 2025 Non Teaching Post | ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય વડોદરા ભરતી 2025

GSV Recruitment 2025 Non Teaching Post ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય દ્વારા તા.17-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને GATI SHAKTI VISHWA VIDYALAYA ખાતેની જુદી જુદી જગ્યાઓ પર પ્રતિનિયુક્તિ / સીધી ભરતીથી ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરીને વડોદરા ખાતે નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. યુનિવર્સીટી દ્વારા ઉમેદવારોની ઉત્કૃષ્ઠ પૃષ્ઠભૂમિ અને અનુભવી પ્રતિભાશાળી યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરેલ છે.

GSV Recruitment 2025 Various Post આ ભરતી પ્રક્રિયામાં કુલ 17 હોદ્દાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી, સંયુક્ત કુલ સચિવ, ડેપ્યુટી કુલ સચિવ, ડેપ્યુટી ગ્રંથપાલ, વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી, વરિષ્ઠ હિસાબી અધિકારી, એક્ઝિક્યુટિવ ઇજનેર (સિવિલ), વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી, સહાયક કુલ સચિવ, આઇટી અને સિસ્ટમ્સ અધિકારી, સહાયક નિયામક/શારીરિક શિક્ષણ, સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ), સહાયક ગ્રંથપાલ, સહાયક પ્રોગ્રામર, વરિષ્ઠ વિભાગ અધિકારી, પબ્લિક રિલેશન્સ અધિકારી અને પ્લેસમેન્ટ અધિકારીનો સમાવેશ થાય છે.

GSV Bharati 2025 ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય એ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય છે, જે ભારતનું પહેલું એવું વિશ્વ વિદ્યાલય છે કે જે પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત શિક્ષણ, બહુ વિષયક સંશોધન અને તાલીમ પર કેન્દ્રીત છે. ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની વિગતો, સીધી ભરતી અને પ્રતિનિયુક્તિથી એમ બન્ને રીતે ભરતી થવાની છે, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી કેવી રીતે કરવી, પસંદગી પ્રક્રિયા અને જાહેરાતની વિગતો જોઇશું.

GSV Recruitment 2025 Overview :

સંસ્થાનું નામગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય, પશ્ચિમ રેલ્વે, વડોદરા
કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, રેલ્વે મંત્રાલય, ભારત સરકારના નિયંત્રણ હેઠળ.
જાહેરાત ક્રમાંકGSV/REG/ADM/Direct Rectt/2024, Dt. 17 Jan 2025
જગ્યાનું નામજુદી જુદી 17 જગ્યાઓ
પદની સંખ્યાજુદી જુદી
અરજીની અંતિમ તારીખ17-2-2025
વેબસાઇટhttps://gsv.ac.in

GSV Recruitment 2025 Vacancy Details :

જગ્યાનું નામખાલી જગ્યાની સંખ્યા
મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી01
સંયુક્ત કુલ સચિવ02
ડેપ્યુટી કુલ સચિવ02
ડેપ્યુટી ગ્રંથપાલ01
વરિષ્ઠ ટેકનોલોજી અધિકારી01
વરિષ્ઠ હિસાબી અધિકારી01
એક્ઝિક્યુટિવ એન્જીનીયર (સિવિલ)01
વરિષ્ઠ જાહેેર સંબંધી અધિકારી01
સહાયક કુલ સચિવ03
આઇટી અને સિસ્ટમ્સ અધિકારી01
સહાયક નિયામક / શારીરિક શિક્ષણ01
સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિ્કલ)01
સહાયક ગ્રંથપાલ01
સહાયક પ્રોગ્રામર01
વરિશષ્ઠ વિભાગ અધિકારી01
પબ્લિક રિલેશન્સ અધિકારી01
પ્લેેેેેસમેન્ટ અધિકારી01

GSV Recruitment 2025 Eligibility Criteria :

Post Name

Chief Finance & Accounts Officer

Pay Scale

7th CPC, Level 14

Age Limit

Direct Recruitment : Below 57 yrs

Deputation : Below 58 yrs.

Educational Qualification

Master s Degree with at least 55 %

Experience

At least 15 yrs. of experience as Asst. Professor in the academic level 11

Post Name

Joint Registrar

Pay Scale

7th CPC, Level 13

Age Limit

50 yrs.

Educational Qualification

Direct Recruitment : Master s Degree with at least 55 %

Deputation : Central/state Gov. Universities, Professional and Research Institutions and bodies holding analogous post on regular basis or with 5 yrs. regular service in the post in level 12

Experience

Direct Recruitment: 5 yrs. of administrative experience as deputy Registrar or in equivalent post.

Deputation: possessing qualifications and experience prescribed for direct recruits in direct recruitment.

Post Name

Deputy Registrar

Pay Scale

7th CPC, Level 12

Age Limit

50 yrs.

Educational Qualification

Master s Degree with at least 55 %

Experience

5 yrs. of as an Assistant Registrar

Post Name

Deputy Librarian

Pay Scale

7th CPC, Level 12

Age Limit

50 yrs

Educational Qualification

Master s degree in Library Science / Information Science / Documentation Science, with at least 55%

Experience

8 yrs as an Assistant University Librarian /College Librarian.

Post Name

Senior Technology Officer

Pay Scale

7th CPC, Level 11

Age Limit

45 Yrs.

Educational Qualification

Direct Recruitment : B.E. /B.Tech (Computer Science & Engineering) With at least 55%

Deputation : An Officer of Central / State Gov. Union Territories etc.

Experience

6 Yrs. expensive Programming and system management

Post Name

Senior Accounts Officer

Pay Scale

7th CPC, Level 11

Age Limit

45 Yrs.

Educational Qualification

Direct Recruit : Master s Degree with at least 55 %

Deputation : : An Officer of Central / State Gov. Union Territories etc.

Experience

Direct Recruitment : 3 Yrs. of administrative experience as assistant finance officer / Asst. Registrar in Level 10

Deputation : 5 yrs. regular service in a relevant post in the pay level 10

Post Name

Executive Engineer (Civil)

Pay Scale

7th CPC, Level 11

Age Limit

45 Yrs.

Educational Qualification

Direct Recruit : 1st Class B.E. (Civil)

Experience

Direct Recruit: 8th Yrs. Experience as asst. engineer in relevant field.

Deputation: analogous post or one below category with 3 yrs. Experience.

Post Name

Senior Public Relations Officer

Pay Scale

7th CPC, Level 11

Age Limit

45 Yrs.

Educational Qualification

Direct Recruit : Master s Degree with at least 55 %

Experience

Direct Recruit: 8th Yrs. Experience in editorial department.

Deputation: 5 yrs. In Media management / relevant functional area. L-10 central / State Gov.

Post Name

Assistant Registrar

Pay Scale

7th CPC, Level 10

Age Limit

45 Yrs.

Educational Qualification

Direct Recruit : Master s Degree with at least 55 %

Experience

Direct Recruit: At least 3 yrs. Of relevant administrative experience in and office in academics / examinations/ finance and accounts etc.

Deputation: posts on regular basis or with 5 yrs. Regular service in lower grades position in level 7/8 in central/State Gov.

Post Name

Assistant Director Physical Education

Pay Scale

7th CPC, Level 10

Age Limit

40 Yrs.

Educational Qualification

Direct Recruitment : A Master s Degree in Physical Education and Sports or Physical Education or Sports Science with 55%

Deputation : GoI/State Govt meeting the qualification requirements and working in analogous positions

Experience

Deputation: 5 yrs. Of relevant experience in L-8 or above.

Post Name

Assistant Engineer (Electrical)

Pay Scale

7th CPC, Level 10

Age Limit

40 Yrs.

Educational Qualification

1st Class Bachelor s degree in Electrical Engineering

Experience

Direct Recruitment: 5 yrs. Of experience in the relevant field.

Deputation: Officers holding analogous post or one below category with 5 yrs. Experience in the CPWD / State Govt. Pwd Service.

Post Name

Assistant Librarian

Pay Scale

7th CPC, Level 10

Age Limit

40 Yrs.

Educational Qualification

A Master s Degree in Library Science with at least 55 %

Experience

See in Advertisement

Post Name

Assistant Programmer

Pay Scale

7th CPC, Level 8

Age Limit

38 Yrs.

Educational Qualification

B.E. / B.Tech in Computer Science & Engineering / Electronics Engineering OR MCA / M.Sc. in Computer Science.

Experience

5 yrs. Programming experience in languages like C/C++/JAVA etc.

Post Name

Senior Section Officer

Pay Scale

7th CPC, Level 8

Age Limit

38 Yrs.

Educational Qualification

Bachelor s degree

Experience

Direct Recruitment: 3 Yrs. Experience as Assistant in the level 6

Deputation : Holding analogous posts on regular basis or with 3 yrs. Regular service as office Assistant / Superintendent / Personal Assistant in the Level/6-7 of Central / State govt.

Post Name

Public Relation Officer

Pay Scale

7th CPC, Level 8

Age Limit

38 Yrs.

Educational Qualification

Master degree with at least 55 %

Experience

Direct Recruitment : At least 5 Yrs. Experience

Deputation: Qualification as direct recruitment and 3 yrs. Experience.

Post Name

Placement Officer (On Contract)

Pay Scale

7th CPC, Level 10

Age Limit

40 Yrs.

Educational Qualification

Master degree with at least 55 %

Experience

5 yrs. Of experience in higher education career management.

વિગતવાર Education Qualification and Experience માટે વિગતવાર જાહેરાતમાં જુુઓ.

GSV Recruitment 2025 Application Fee :

ઉમેદવારોએ નીચે મુજબ ઓનલાઇન અરજી ફી ભરવાની છે.

CategoryApplication Fee
Gen / EWS / OBCs CandidateRs. 1000 + GST
SC / ST/ PwBDs and Women & Transgender Candidates.NIL

How to Apply In GSV University Vadodara :

  • ઉમેદવારોએ વિગતવાર જાહેરાત અચૂક વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • અરજદારોએ ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલ લીન્ક મારફતે ઓનલાઇન અરજી કરી શકો છો.
  • જો પહેલાંથી રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • અરજદારોએ યુઝર નેઇમ, પાસવર્ડ અને કેપ્ચા પૂરીને લોગ ઇન થવાનું રહેશે.
  • અરજદારે ઓનલાઇન અરજી ફીની ચુકવણી કરવાની છે.
  • અરજદારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય અગત્યના દસ્તાવેજો પ્રથમથી સ્કેન કરીને તૈયાર રાખવા જોઇએ, જેથી ઓનલાઇન અપલોડ કરી શકાય.

GSV Recruitment 2025 Important Links

Official WebsiteClick Here
Online Apply LinkClick Here
Detailed NotificationClick Here

GSV Recruitment 2025 Important Dates

Online Apply Start Date17-1-2025 Time 00:00 Hrs.
Online Apply Last Date17-2-2025 Time 11:59 Hrs.

GSV Recruitment 2025 Selection Process :

યુનિવર્સીટીને મળેલ ઓનલાઇન અરજીઓની ચકાસણી કર્યા બાદ, વિગતવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ દરેક પદ સામેના ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે. જે ઉમેદવારો પાત્રતા ધરાવતા હશે તેઓને જ ટેસ્ટ / ઇન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળની જાણ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવનાર છે.

GSV Recruitment 2025 Notification Out

GSV Recruitment 2025 Various Post

Also Read :

Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025Click Here
Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025Click Here
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫Click Here
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025Click Here
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025Click Here
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025Click Here
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025Click Here
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025Click Here
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતીClick Here
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025Click Here
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager RequiredClick Here
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇનીClick Here
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Suraksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment