📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gsrtc Recruitment for Helper Post 1658 || Gsrtc ભરતી – 2024 Online Apply

Gsrtc Recruitment for Helper Post 2024 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન એ તા.6-12-2024 ના રોજ જાહેરાત આપી મીકેેેેેનીકલ સાઇડની હેલ્પરની 1658 જગ્યા માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઇન આવેદન પત્ર મંગાવી Gsrtc માં નોકરી મેળવવા માંંગતા નોકરી વાંચ્છુઓ માટે આનંદના સમાચાર આપેલ છે.

gsrtc helper bharti 2024 હેલ્પરની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, ઓનલાઇન અરજી કરવાની પ્રોસેેેસ, જાહેરાત વગેરે જોવા માટે લેખને છેલ્લે સુધી જુઓ. ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવી.

Gsrtc Bharati for Helper Post 2024 Overview |

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
જાહેરાત ક્રમાંક :GSRTC/202425/47
જગ્યાનું નામહેલ્પર
જગ્યાનો પ્રકારકાયમી
જગ્યા1658
અરજી કરવાની પધ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ05-01-2025
વેબસાઇટgsrtc.in

Gsrtc Vacancy for Helper Post 2024 Education Qualification |

  • મીકેનીક મોટર વ્હીકલ / મીકેનીક ડીઝલ / જનરલ મીકેનીક / ફીટર / ટર્નર / ઇલેેેેેેેેેેકટ્રીશીયન/ શીટ મેટલ વર્કર / ઓટોમોબાઇલ્સ બોડી રીપેરર / વેલ્ડર / વેલ્ડર કમ ફેબ્રીકેટર / મશીનીસ્ટ / કારપેન્ટર / પેઇન્ટર જનરલ / ઓટોમોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ ઉર્તિણ કરેલ હોવો જોઇશે.

Gsrtc Recruitment for Helper Post 2024 Application Fee |

બિન અનામત વર્ગRs. 300 + GST
અનામત વર્ગ
(તમામ મહીલા, સા.શૈ.પ.વર્ગ, અ.જા. / અ.જ.જા. / આ.ન.વ., દિવ્યાંગ અને માજી સૈનિક
Rs. 200 + GST

Gsrtc Recruitment for Helper Post 2024 Age Limit |

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધારેમાં વધારે ૩પ વર્ષની રહેશે.

Gsrtc Recruitment for Helper Post 2024 Online Apply |

ઉમેદવારોએ ઓનલાઇન અરજી Ojas.gujart.gov.in પર કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટેClick Here
GSRTC ની વેબસાઇટ પર જાહેરાત માટેClick Here
વિગતવાર જાહેરાત માટેClick Here
અરજી કરવાની શરુઆતની તારીખ06-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ05-01-2025

Gsrtc Recruitment for Helper Post 2024 Salary |

ઉમેદવારોને પસંદગી પામ્યા બાદ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 21100/- મળવાપાત્ર થશે.

Gsrtc Hepler Syllabus 2024

Gsrtc Hepler Syllabus 2024

Gsrtc Recruitment for Helper Post 2024 Notification Out |

GSRTC Helper Provision Merit list for OMR Exam 2025

  • કોર્પોરેશન દ્વારા મિકેનીકલ બાજુના હેલ્પરની જગ્યા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની કામચલાઉ મેરીટ લીસ્ટ તા. 3-2-25 ના રોજ કોર્પોરેશનની વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ છે.
  • કોર્પોરેશન દ્વારા મિકેનીકલ બાજુના હેલ્પરની જગ્યા માટે કામચલાઉ મેરીટ લીસ્ટ સામે વાંધા રજૂ કરવા તા. 05-02-2025 ના દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે.
  • આ કામચલાઉ મેરીટ લીસ્ટ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ મુજબ કેટેગરીવાઇઝ 1 : 15 ના રેશિયો મુજબ (1 જગ્યા સામે 15 ઉમેદવારો) O.M.R. આધારિત હેતુલક્ષી પરિક્ષા યોજવા માટે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી તથા કેટેગરીવાઇઝ એટલે કે Cut Off Merit Marks ની યાદી તૈયાર કરવામાં આવેલ છે.
  • કામચલાઉ મેરીટ યાદી બનાવવા માટે પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ અને જાહેરાતમાં દર્શાવેલ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે આઇ.ટી.આઇ.ના 55 ટકા વેઇટેજ તથા અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટીસના 15 ટકા વેઇટેજ એમ કુલ 70 ટકા વેઇટેજમાંથી મેળવેલ વેઇટેજના આધારે OMR આધારિત લેખિત પરીક્ષા યોજવા માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરાયેલ છે.
  • કામચલાઉ મેરીટ યાદી સામે કોઇ ઉમેદવારને વાંધો હોય તો મેરીટ યાદી પ્રસિદ્ધ થયા તારીખથી દિન 7 માં કચેરીના Email ID : admcomplain.cpo@gmail.com પર વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવેલ છે. સમયમર્યાદા વિત્યા પછી મોકલેલ વાંધા સ્વીકારવામાં આવનાર નથી.
OMR આધારિત કામચલાઉ મેરીટ લીસ્ટ જોવા માટેClick Here
જાહેરાત જોવા માટેClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *