Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી-2023

GSRTC Ahmedabad Recruitment Apprenticeship Bharti 2023: જે ઉમેદવાર આ Apprenticeship Bharti માં ફોર્મ ભરવા માંગતા હોય તેને છેલ્લી તારીખ 27/06/2023 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. જેની તમામ વિગતો નીચે આપવામાં આવી છે. તો સંપૂર્ણ લેખ વાંચવો.

GSRTC Ahmedabad Recruitment Apprenticeship Bharti -2023

overview

Organization nameGujarat State Road Transport Corporation
Post nameવિવિધ (Apprenticeship Bharti)
Job locationAhmedabad
Apply last Date27/06/2023
Mode of ApplyOnline and submit offline
CategoryApprenticeship Bharti
Official Websitehttps://gsrtc.in/

Important Dates

Notification Date07/06/2023
Starting Date08/06/2023
Last Date27/06/2023
Offline document submission last Date28/06/2023

GSRTC Ahmedabad Recruitment post name 2023

  • વેલ્ડર
  • એમ.વી.બી.બી
  • ઈલેક્ટીશીયન
  • મશીનીષ્ટ
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
  • શીટ મેટલ વર્કર
  • પેઈન્ટર
  • મોટર મીકેનીક ટેડના આઈ.ટી.આઈ પાસ (NCVT ફરજીયાત)

Qualification

  • I.T.I પાસ અથવા ધોરણ- ૧૦/૧૨ પાસ
  • મોટર મીકેનીક માટે NCVT ફરજીયાત

Selection process

ઓફલાઈન ડોકયુમેન્ટ જમા કરાવીયા પછી. ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

અરજી કેવી રીતે કરવાની ?

Step-1 સૌપ્રથમ https://www.apprenticeshipindia.gov.in/  વેબસાઈટ ઓપન કરો.

Step-2   વેબસાઈટ ઉપર તમામ માહિતી આપી. ફોર્મ રજીસ્ટ્રેશન કરો.

 Step-3     તેની પ્રિન્ટ કાઢી લો. હોઈ શકે તો ૨ પ્રિન્ટ કાઢવી.

ડોકયુમેન્ટ જમા કરવાની માહિતી/ એડ્રેસ

  • Important document  જે જરૂરી છે. તમામ ડોકયુમેન્ટ ઓફલાઈન જમા કરવા પડશે.
  • Address: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ – ૩૮૨૩૪૬
  • તારીખ – ૮ જુન થી ૨૭ જુન સુધી ૧૧ વાગે થી ૨ વાગે સુધીમાં વહીવટી શાખામાં ડોકયુમેન્ટ જમા કરાવવા પડશે. ( જાહેર રજાના દિવસો સિવાય)

ડોકયુમેન્ટ જમા કરવાની માહિતી/ એડ્રેસ

ઓફિશ્યલ જાહેરાત  ક્લિક કરો
ઓફિશ્યલ વેબસાઈટ  ક્લિક કરો
Whats up  ક્લિક કરો
Telegram  ક્લિક કરો

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.