GSPHC Recruitment 2025 : મેનેજર (પી.એન્ડ એ) ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિ., ગાંધીનગરે તા. 4 Jan 2025 ના ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી ડેપ્યુટી આર્કિટેક્ટની 1 જગ્યા 11 માસના કરાર આધારિત ભરતીથી જગ્યાઓ ભરવા માટે ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવીને લાયકાત ધરાવતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
GSPHC Bharati 2025 : Deputy Architect ની GSPHC ના ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, સ્પર્ધાત્મક પરીક્ષા, ઓફલાઇન કેવી રીતે અરજી કરવી વિગેરે બાબતો વિશેની માહિતી જોઇશુંં.
GSPHC Recruitment 2025 Overview
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લિ., ગાંધીનગર ઠે. લોકાયુક્ત ભવનની પાછળ, ‘‘છ’’ રોડ નજીક, સેકટર-૧૦/બી, ગાંધીનગર-382 010 |
જાહેરાત ક્રમાંક | INF/1914/2024-25 |
જગ્યાનું નામ | Deputy Architect |
જગ્યાની સંખ્યા | 01 |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારિત. |
લોકેશન | હેડ ઓફીસ, ગાંધીનગર |
અરજી કરવાની પદ્ધતિ | Ofline |
સત્તાવાર વેબસાઇટ | gsphc.gujarat.gov.in |
અરજી કરવાની શરૂ તારીખ | 04-01-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18-01-2025 |
અરજી ફી | નિ:શુલ્ક |
GSPHC Vacancy 2025
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
Deputy Architect | 01 |
GSPHC Bharati Eligibility Criteria :
Post Name : ડેપ્યુટી આર્કિટેક્ટ
Educational Qualification : માન્ય યુનિર્વસીટી / ઇન્સ્ટીટ્યુટમાંથી આર્કિટેક્ટની સ્નાતકની ડીગ્રી અને આર્કિટેક્ટ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન.
Experience : ઓછામાં ઓછા તા.18-01-2025 ના રોજ 6 વર્ષનો.
Salary : 6 થી 19 વર્ષના અનુભવ મુજબ પગાર જુદો જુદો છે. 6 વર્ષ માટે રૂ.46,350/- છે.
Age Limit : તા. 18-01-2025 ના રોજ 27 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ નહીં.
How to Apply GSPHC
- ઉમેદવારે સૌપ્રથમ વિગતવાર જાહેરાત વાંચીને પાત્ર ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે GSPHC ની વેબસાઇટ પર આપેલ Annexure-I ( લીન્ક નીચે આપેલ છે) સાથે CV (Curriculum Vitae) તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની ઝેરોક્ષ સ્વપ્રમાણીત નકલ સાથે નિગમને તા. 18-1-2025 પહેલા કુરીયર કે પોષ્ટ દ્વારા મોકલવાની છે.
Application Sending Address :
The Manager (P & A), Gujrat State Police Housing Corporation Ltd. B/H. Lokayukta Bhavan, Off. “CHH” Road, Sector 10/B, Gandhinagar 382010.
GSPHC Jobs Application Fee
ડેપ્યુટી આર્કિટેક્ટની જગ્યા માટે અરજી ફી નિ:શુલ્ક છે.
GSPHC Selection Process
ટૂંકી જાહેરાત કે વિગતવાર જાહેરાતમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે, તે જણાવેલ નથી.
GSPHC Recruitment Important Links
GSPHC Official Website | Click Here |
For Detailed ADvertisement and Annexure-I | Click Here |
Last Date of Submission Application | 18-01-2025 |
GSPHC Recruitment 2025 Advertisement Out

Read Also :
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
ડેપ્યુટી આર્કિટેક્ટની જગ્યા પર કાયમી ભરતી છે કે હંગામી ?
૧૧ માસના કરાર આધારિત ભરતી છે.
ડેપ્યુટી આર્કિટેક્ટની જગ્યા માટેના મૌખિક ઇન્ટરવ્યૂ ક્યારે છે ?
જાહેરાતમાં દર્શાવેલ નથી પરંતુ ઉમેદવારોની મળેલ અરજીઓની ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં બોલાવશે.
ડેપ્યુટી આર્કિટેક્ટની જગ્યા માટે પગાર ધોરણ શું છે ?
૬ વર્ષના અનુભવ માટે 46,350/- છે. 6 થી 19 વર્ષના ચઢતા ક્રમના અનુભવ મુજબ પગાર જુદો જુદો છે.
10 thoughts on “GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025”