GSLCS Recruitment 2025 ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગ દ્વારા તા. 10 Jan 2025 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી સોસાયટી ખાતેની વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટની કરાર આધારીત જગ્યાઓ માટે અરજીઓ મંગાવીને લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
GSLCS Bharati 2025 ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગની ભરતીના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
GSLCS Recruitment 2025 Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી, જુનાગઢ |
જાહેરાત ક્રમાંક | માહિતી/જુના/જા.ખ./801/2025 Dt. 10/1/25 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 10/01/2025 |
જગ્યાનું નામ | વેટરનરી ડોકટર પ્રોજેક્ટ એસોસીએટ |
જગ્યાની સંખ્યા | 01 + 01 |
જગ્યાની મુદત | તા. 25-1-25 થી તા. 31-3-25 સુધી કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ (Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી કરવાની પધ્ધતિ | ઇ-મેઇલ દ્વારા. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17-01-2025 |
ઇન્ટરવ્યૂ તારીખ | 20/1/2025 |
GSLCS Recruitment 2025 Vacancy Details :
જગ્યાનું નામ | સંખ્યા |
વેટરનરી ડોકટર | 01 |
પ્રોજેક્ટ એસોસીએટ | 01 |
Educational Qualification Experience etc.
Post : વેટરનરી ડોકટર
Educational Qualification :
- માન્ય યુનિવર્સીટી અથવા માન્ય પશુ સંસ્થાની પશુ ચિકિત્સકની ડીગ્રી
- ગુજરાત વેટરનરી કાઉન્સીલ GVC અથવા ઇન્ડીયન વેટરનરી કાઉન્સીલ VCI માં નોંધાયેલા.
- અંગ્રેજી ભાષા તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય.
Experience : અનુભવીને પ્રાધાન્યતા.
Salary | રૂ. 55,000/- માસિક ફિક્સ મહેનતાણું મળશે.
જગ્યાની મુદત : તા. 25-1-25 થી તા. 31-3-25 સુધી કરાર આધારીત તદ્દન હંગામી ધોરણેે. કચેરીને જરૂરીયાત જણાશે તો પરસ્પર સમજૂતી મુદત વધારી શકાશે.
Age Limit : ઉમેદવારની તા.17-1-25 ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં.
Post : પ્રોજેક્ટ એસોસીએટ
Educational Qualification :
- ઝુઓલોજી / વાઇલ્ડ લાઇફ / બાયોલોજી / વાઇલ્ડ લાઇફ સાયન્સ / કન્ઝર્વેશન બાયોલોજી / એન્વાયરમેન્ટલ સાયન્સ / ઇકોલોજી / બોટની / ફોરેસ્ટ્રી અથવા સંબંધિત વિષયમાં અનુસ્નાતકની ડીગ્રી.
Desirable : પ્રોજેક્ટ પ્રપોઝલ, ટેકનીકલ રીપોર્ટ ડ્રાફટીંગની જાણકારી, ડેટા મોનીટરીંગ, કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશનની જાણકારી અને ડેટા એનાલીસીસની પાયાની જાણકારી.
Experience : અનુભવીને પ્રાધાન્યતા.
Salary | રૂ. 36,050/- મહેનતાણું મળશે.
જગ્યાની મુદત : તા. 25-1-25 થી તા. 31-3-25 સુધી કરાર આધારીત તદ્દન હંગામી ધોરણેે. કચેરીને જરૂરીયાત જણાશે તો પરસ્પર સમજૂતી મુદત વધારી શકાશે.
Age Limit : ઉમેદવારની તા.17-1-25 ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં.
GSLCS Recruitment 2025 Online Apply :
- ઉમેદવારે સૌપ્રથમ કાળજીપૂર્વક જાહેરાત વાંચી લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે પોતાની અરજી, સાધનિક દસ્તાવેજો સાથે Emai ID : dcfwildlife@gmail.com પર તા. 17-1-25, 18:00 hrs પહેલાં ઓનલાઇન સબમીટ કરવાની છે.
- Last Date Of Online Apply 17-1-25, Before 18:00 hrs
GSLCS Recruitment 2025 Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
- સંપૂર્ણ વિગતવાળી અરજી.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર ડીગ્રી પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- આધારકાર્ડની નકલ
- તમામ પ્રમાણપત્રો સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.
GSLCS Recruitment Walk In Interview Details :
Email મારફતે મળેલ અરજીઓની ચકાસણી બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા અંગેની જાણ કરવામાં આવશે. ઉમેદવારે અસલ પ્રમાણપત્ર તથા તમામ પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું છે.
ઇન્ટરવ્યૂનું સ્થળ | તારીખ |
નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર, 362 135 તા. મેંદરડા, જિ. જુનાગઢ | તા.20-1-2025 |
રીપોર્ટીંગ સમય | સવારે 09.00 થી 11.00 વાગ્યા સુધી. |
સંપર્ક નંબર | 0877 285541 |
GSLCS Recruitment 2025 Selection Process
ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટીની આ ભરતીમાં શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇને પસંદગી કરવામાં આવનાર છે.
GSLCS Recruitment 2025 Advertisement out :

Read Also :
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
Email દ્વારા અરજી મોકલનાર બધા જ ઉમેદવારોને ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવશે ?
Email દ્વારા મળેલ અરજીઓ પૈકી શોર્ટલીસ્ટ કરેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂની જાણ કરવામાં આવનાર છે.
પસંદગી માટે કઇ બાબતને પ્રાધાન્યતા આપવામાં આવનાર છે ?
અનુભવને પ્રાધાન્યતા આપવામાં આવનાર છે.
પસંદ થયા બાદ કઇ જગ્યાએ ફરજ બજાવવાની છે ?
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભ્યારણ્ય, બૃહદ ગીર વિસ્તાર તથા અન્ય રેવન્યુ વિસ્તારમાં ફરજ બજાવવાની છે.
ઇન્ટરવ્યૂમાં કયા દસ્તાવેજો સાથે લઇ જવાના છે ?
અરજી તથા તમામ અસલ પ્રમાણપત્ર તથા તેની એક સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લઇ જવાના છે.
ફિક્સ પગાર ઉપરાંત કોઇ ભથ્થા મળશે ?
અન્ય કોઇ ભથ્થાં મળવાપાત્ર નથી.
કોઇ વેરાની કપાત કરવામાં આવનાર છે ?
નિયમ મુજબ ફિક્સ પગારમાંથી વેરાની કપાત થશે.
4 thoughts on “GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025”