📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

ધોરણ – 10 નુંં રિઝલ્ટ ખૂબ આસન રીતેે જોવો | gseb.org result 2023

📊 Result

Gseb.org result 2023: તારીખ ૨૫/૦૫/૨૦૨૩ના સવારે ૮ વાગે ધોરણ- ૧૦નું રિઝલ્ટ જાહેર કરવામાંં આવશે.

ધોરણ – ૧૦ નુંં રિઝલ્ટ ખૂબ સરળ રીતે તમે જોઈ શકો છો તે માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

Step -1 મોબાઈલમાં જે પણ બ્રાઉજર યુઝ કરતા હોવ. તે ઓપન કરો.

Step – 2 ગુગલમાં www.gseb.org સર્ચ કરો.

Step -3 Enter Seat No – 6 અક્ષરનો નંબર નાખો.

Step –4 આપની સામેે આપનું રિઝલ્ટ દેખાશે.

Step –5 બીજા દિવસે આપની શાળામાં જઈને રિઝલ્ટ લઈ આવો.

Official website: www.gseb.org

મોબાઈલ નંબરના WHATS UP દ્રારા પણ gseb.org result 2023 રિઝલ્ટ જોઈ શકાય છે.

આ મોબાઈલ નંબર પર આપનો સિટ નંબર સેન્ડ કરવાનો રહેશે.

મોબાઈલ નંબરઃ 6357300971

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *