📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GPSC STI Prilims Exams Provisional Answer Key 2024

GPSC STI Prilims Exams Provisional Answer Key 2024 GPSC દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક STI ની તાજેતરમાં તા.22-12-2024 ના રોજ પ્રારંભિક (Prilliminary Exams) કસોટી યોજાયેલ છે. તેમાં રાજ્ય વેરા નિરીક્ષક, મનોચિકિત્સક, માઇક્રોબાયોલોજીસ્ટ અને આસીસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે પ્રારંભિક કસોટીમાં 450 ખાલી જગ્યાઓ માટે ભરતીમાં અરજદારોએ હાજરી આપી પરીક્ષા આપેલ છે. પ્રારંભિક કસોટી બાદ હવે ઉમેદવારો આન્સર કીના પ્રકાશનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

gpsc paper 2024 with answer key ગુજરાત જાહેર સેવા આયોગના સચિવશ્રીએ તા. 3-1-2025 ના રોજ 12.54 કલાકે રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલીમ એકઝામની પ્રોવિઝનલ આન્સર કી પેપર સાથે જાહેર કરેલ છે, જેની લીન્ક નીચે આપેલ છે.

gpsc paper 2024 with answer key : ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક અને અન્ય જગ્યાઓ માટે પ્રારંભિક કસોટી પરીક્ષામાં કરેલ દેખાવનું મૂલ્યાંકન કરવા માટે Answer Key જરૂરી છે. રાજ્ય સેવા આયોગ દ્વારા સત્તાવાર જવાબો સાથે તેમના જવાબોની તુલના કરવાની અને પરિણામો જાહેર થાય તે પહેલાં તેમના કુલ માર્કસનો અંદાજ મેળવવા માટે Answer Key મદદરૂપ થાય છે.

GPSC STI Prillims Exams માં સામાન્ય અભ્યાસનું 200 ગુણનું હેતુલક્ષી પ્રશ્નો લેવામાં આવેલ છે. આ 200 ગુણની પરીક્ષા પૂર્ણ કરવા માટે 2 કલાકનો સમયગાળો જીપીએસસી દ્વારા આપેલ છે.

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર
જગ્યાનું નામરાજ્ય વેરા નિરીક્ષક
જગ્યાની સંખ્યા300
રાજ્ય વેરા નિરીક્ષકની પ્રિલિમ પરીક્ષા તારીખ22-12-2024
પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ થયા તારીખતા. 3-1-2025 ના રોજ 12.54 કલાક
પ્રિલિમ પરીક્ષા આન્સર કી વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/
https://gpsc-ojas.gujarat.gov.in/

How to download GPSC STI Prillims Exams PAK 2024

  • GPSC STI Prillims Exams PAK 28/2024-25
  • GPSC ની સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર ‘‘આન્સર કી’’ વિભાગ શોધો અને ડાઉનલોડ કરો.
  • અથવા sti prelims answer key 2024 pdf free download Click below
GPSC STI Prillims Exams Provisional Answer Key 2024 Download (Gpsc Official Website)Click Here
ojas.gpsc.gujarat.gov.in પરથી DownloadClick Here

Provisional Answer Key 2024 Objection :

  • ઉમેદવારે વાંધા સૂચનો ફક્ત Online Objection Submission System દ્વારા જ રજૂ કરવાના છે.
  • વાંધા સૂચનો પ્રસિદ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કીના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવાના છે.
  • ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ હોય અને વિકલ્પ રૂપે જે જવાબ સૂચવેલ છે એ વિકલ્પ પોતાની ઉતરવહીમાં આપેલ હોવો જોઇશે, ભિન્ન હોવા જોઇએ નહીં.

STI Final (Provisional) Answer Key released :

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની લેવાયેલ પ્રિલિમ્સ એકઝામની ફાઇનલ આન્સસ કી જાહેર કરેેલ છે, જે નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

STI Final (Provisional) Answer Key released. Download Click Here

STI Mains Exams Schedule Declared :

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ ની મુુુખ્ય (Main) પરીક્ષાનું સંભવિત તારીખોનું કેલેન્ડર જાહેર કરેલ છે તે મુજબ તા. 26-06-2025 થી તા. 29-06-2025 દરમ્યાન મુખ્ય પરીક્ષા યોજાનાર છે, કેલેન્ડર નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

STI Mains Exams Schedule Download: Click Here

One response to “GPSC STI Prilims Exams Provisional Answer Key 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *