📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

જાહેર આરોગ્ય વિભાગની વર્ગ-૧ અને વર્ગ-ર કક્ષાની તબીબી અધિકારી, વીમા તબીબી અધિકારી અને પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપક ઓફીસરની ર૮૦૦ કરતાં વધુ જગ્યાઓ પર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી | Medical Officer Recruitment 2024

💻 Apply Online

GPSC Medical Officers Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર આરોગ્ય ક્ષેત્રની મેડીકલ ઓફીસરની વર્ગ-૧ અને વર્ગ-ર ની કુલ 2800 કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવા માટે વર્તમાનપત્રમાં તથા જીપીએસસીની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવવામાં આવેલ છે.

Medical Officers Recruitment 2024 Overview :

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક82 થી 101
જગ્યાનું નામગુજરાત આરોગ્ય સેવાની વર્ગ-૧ અને ર ની વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ2808
અરજી કરવાની તારીખ21-11-2024 | 01:00 PM
અરજી કરવાની છેલ્લી તારીખ10-12-2024 | 11:59 PM
અરજી કરવાની પધ્ધતિonline
સત્તાવાર વેબસાઇટgpsc.gujarat.gov.in

Educational qualifications :

અલગ અલગ પોષ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે.

Gujarat Medical Officers Bharati Important Metters :

Medical Officers Recruitment Advertisement :

Medical Officers Recruitment

Medical Officers Bharati Important Links :

વિગતવાર જાહેરાત જોવા માટેClick Here
Online ApplyClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *