📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GPIDCL Recruitment 2024

📰 Latest Job

GPIDCL Recruitment 2024 : ગુજરાત પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ કંંપની લિ., એ ગુજરાત મેરીટાઇમ બોર્ડની માલીકીની પેટાકંપની છે. જેની વહીવટી કચેરી Gift City ગાંધીનગર ખાતે આવેલ છે. જેની મેનેજર કક્ષાની વિવિધ જગ્યાઓ પાંચ વર્ષના કરાર આધારીત ભરવા માટે તા.૧૬-૩-૨૦૨૪ ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી તથા કંપનીની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી, ઇ-મેઇલ મારફતે અરજીઓ મંગાવેલ છે.

GPIDCL Recruitment 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, પગાર-મળતર, અનુભવ, ઉંમર, અરજી મોકલવાનું ઓફલાઇન-ઇમેઇલ સરનામાની વિગત, પસંદગીની પ્રક્રિયા વિગેરે જોઇશું.

GPIDCL Recruitment 2024 Overview

સંસ્થાનું નામગુજરાત પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ કંંપની લિ. ગાંધીનગર
જાહેેેેરાત ક્રમાંકમાહિતી/ર૯૦૭/ર૩-ર૪
જગ્યાનું નામમેનેજર કક્ષાની જુદી જુદી જગ્યાઓ
જગ્યાની મુદતપાંચ વર્ષના કરાર આધારીત.
વેબસાઇટgmbports.org

GPIDCL Vacancy Detailed information 2024

જગ્યાનું નામ : જનરલ મેનેજર (પ્રોજેક્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ)

  • શૈક્ષણિક લાયકાત : સીવીલ / મીકેનીકલ / ઇલેકટ્રીકલમાં સ્નાતક ડીગ્રી અથવા સંબંધિત વિષયમાં અનુસ્નાતક ડીગ્રી.
  • અનુભવ : ૧૦ વર્ષથી વધારે મરીન / ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો અનુભવ, જેમાં ઓછામાં અછો પાંચ વર્ષનો પ્રોજેક્ટ મેનેજમેન્ટ / બિઝનેસ ડેવલપમેન્ટનો મરીન સેકટરનો અનુભવ હોવો જોઇશે.
  • વય મર્યાદા : ૪પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. રપ/- લાખ સુધી.

જગ્યાનું નામ : જનરલ મેનેજર (સિવિલ અને મિકેનિકલ)

  • શૈક્ષણિક લાયકાત : સીવીલ / મીકેનીકલ એન્જીનીયરીંગ (Civil / Mechanical Engineering)માં સ્નાતક (ફુલટાઇમ)
  • અનુભવ : ૧૦ વર્ષથી વધારે મરીન / ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો અનુભવ, જેમાં ઓછામાં અછો પાંચ વર્ષનો પ્રોજેક્ટ મેનેજમેન્ટનો મરીન સેકટરનો અનુભવ હોવો જોઇશે.
  • વય મર્યાદા : ૪પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. રપ/- લાખ સુધી.

જગ્યાનું નામ : જનરલ મેનેજર (ફાઇનાન્સ)

  • શૈક્ષણિક લાયકાત : ફાઇનાન્સ / એકાઉન્ટીંગ અથવા વ્યવસાયિક પ્રમાણપત્રમાં સ્નાતકની ડીગ્રી.
  • અનુભવ : ૪ વર્ષ. જેમાં નાણાંકીય, ટેક્ષેસન અથવા ઓડીટીંગનો બે વર્ષનો અનુભવ.
  • વય મર્યાદા :3પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. ૧ર/- લાખ સુધી.

જગ્યાનું નામ : જનરલ મેનેજર (એડમીનીસ્ટ્રેશન)

  • શૈક્ષણિક લાયકાત : કોઇપણ વિષયમાં સ્નાતક.
  • અનુભવ : ૪ વર્ષ કરતાં વધુ. જેમાં ર વર્ષ વહીવટીય અથવા માનવ સંશાધન સંચાલનનો અનુભવ.
  • વય મર્યાદા : ૩પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. ૧ર/- લાખ સુધી.

જગ્યાનું નામ : મેનેજર (પ્રોજેક્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ)

  • શૈક્ષણિક લાયકાત : સીવીલ / મીકેનીકલ / ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં સ્નાતક (પૂર્ણ સમય) અથવા સંબંધિત વિષયમાં અનુસ્નાતકની ડીગ્રી.
  • અનુભવ : ૪ વર્ષ અથવા તેનાથી વધારે મેેેેેેેરી ટાઇમ / ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર. જેમાં ઓછામાં ઓછો ર વર્ષનો પ્રોજેક્ટ મેનેજમેન્ટ / બિઝનેસ ડેવલપમેન્ટનો મેરીટાઇમ સેેકટરમાં અનુભવ.
  • વય મર્યાદા : ૩પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. ૧ર/- લાખ સુધી.

જગ્યાનું નામ : મેનેજર (સિવિલ)

  • શૈક્ષણિક લાયકાત : સિવિલ એન્જીનીયરીંગમાં સ્નાતકની ડીગ્રી.
  • અનુભવ : ૪ વર્ષ અથવા તેનાથી વધારે મેરીટાઇમ / ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો અનુભવ.
  • વય મર્યાદા : ૩પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. ૧ર/- લાખ સુધી.

જગ્યાનું નામ : મેનેજર (મિકેનિકલ)

  • શૈક્ષણિક લાયકાત : મિકેનિકલ એન્જીનીયરીંગમાં સ્નાતકની ડીગ્રી (પૂર્ણ સમય)
  • અનુભવ : ૪ વર્ષ અથવા તેનાથી વધારે મેરીટાઇમ / ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો અનુભવ.
  • વય મર્યાદા : ૩પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. ૧ર/- લાખ સુધી.

જગ્યાનું નામ : મેનેજર (સેક્રેટરીઅલ એન્ડ લીગલ)

  • શૈક્ષણિક લાયકાત : કાયદા અથવા પ્રોફેશનલ સર્ટીફીકેશનમાં સ્નાતકની ડીગ્રી.
  • અનુભવ : ૪ વર્ષ અથવા તેનાથી વધારે. જેમાં ર વર્ષ કાયદાકીય ક્ષેત્રનો અનુભવ.
  • વય મર્યાદા : ૩પ વર્ષથી વધારે નહીં.
  • પગાર – મળતર : વાર્ષિક રૂ. ૧ર/- લાખ સુધી.

How to apply and send Application for GPIDCL Jobs

લાયકાત ધરાવતા ઇચ્છુક અરજદારોએ તેમની અરજી સીવી (CURRICULUM VITAE) સઘળા દસ્તાવેજો સાથે નીચે દર્શાવેલ ઇ-મેઇલ અથવા સરનામે તા.26-03-2024 સુધીમાં મોકલી આપવાના રહેશે.

E-mail Address : gpidcl.adm.hr@gmail.com

Address : વહીવટી વિભાગ – GPIDCL, રજો માળ, ગિફ્ટ હાઉસ, ગિફ્ટ એસઇઝેડ, ગિફ્ટ સિટી, ગાંધીનગર – 382 355

GPIDCL Recruitment Application Fee

જાહેરાતમાં કોઇપણ વર્ગના અરજદારને ફી ભરવા માટે જણાવેલ નથી એટલેે કે નિઃશુલ્ક છે.

GPIDCL Bharati Selection Process

અરજદારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા લઇને કે મૌખિક ઇન્ટરવ્યૂ લઇને કે અન્ય કોઇ રીતે કરવામાં આવશે, તેવું જાહેરાતમાં દર્શાવેલ નથી.

GPIDCL Recruitment Last Date and Important Links

સત્તાવાર વેબસાઇટClick Here
લાયકાત અને અન્ય વિગત, જાહેરાત જોવા માટેClick Here
E-mail Addressgpidcl.adm.hr@gmail.com
અરજી મોકલવાની છેલ્લી તારીખ26-03-2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *