Govt Ayurved Hospital Valsad Bharati 2024 Yog Coach સરકારી આયુર્વેદ હોસ્પિટલ તિથલ રોડ, વલસાડ દ્વારા યોગ પ્રશિક્ષકની કરાર આધારીત ભરતી કરવા માટે જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. આ ભરતી હોસ્પિટલના વેલનેસ સેન્ટર અંતર્ગતની છે.
Govt Ayurved Hospital Valsad Recruitment 2024 Yog Coach Post યોગ પ્રશિક્ષકની કરાર આધારીીત ભરતીના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Ayurved Hospital Valsad Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | સરકારી આર્યુવેદ હોસ્પિટલ તિથલ રોડ, વલસાડ |
જાહેરાત ક્રમાંક | માહિતી-વલસાડ-497-2024 Dt. 17/12/24 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 17/12/2024 |
જગ્યાનું નામ | યોગ પ્રશિક્ષક – 01 |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ (Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 7 (સાત) માં. |
Yog Expert Recruitment 2024 Job Details :
Educational Qualification Experience etc.
Post : યોગ પ્રશિક્ષક
Educational Qualification :
- સરકાર માન્ય સંસ્થા/યુુુુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથેનું સર્ટિફીકેટ / ડિપ્લોમા / ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ.
Salary | એક મહિનાના મહત્તમ ૪૮ સેશન (દિવસના ર સેશન) કલાકના સેશન માટે રૂ. રપ૦/- મળનાર છે.
Age Limit : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં.
Yog Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ર (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ધોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રહેઠાણના પુુુુુુુરાવાની નકલ
- તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ 2 ઝેેેેેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.
How To apply :
- લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની છે.
- અરજીના નમૂના તથા વધુ વિગત માટે કાર્યાલયનો સંપર્ક કરવા જાહેરાતમાં જણાવેલ છે.
- જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 7 માં અરજી રૂબરૂ પહોંચાડવાની છે અથવા તો પોષ્ટ દ્વારા મોકલવાની છે.
Yog Teacher Selection Process
સરકારી આયુર્વેદ હોસ્પિટલ તિથલ રોડ, વલસાડ દ્વારા કેવી રીતે પસંદગી કરવામાં આવનાર છે, તે અંગે જાહેરાતમાં જણાવેલ નથી.
Ayurved Hospital Valsad Recruitment 2024 Advertisement out :

આ પણ વાંચો.