📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Govt Ayurved Hospital Recruitment 2024 Yog Expert Post | સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજામાં યોગ નિષ્ણાત શિક્ષક ભરતી 2024

📰 Latest Job💻 Apply Online

Govt Ayurved Hospital Recruitment 2024 Yog Expert Post સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા જિ. ભાવનગર દ્વારા યોગ નિષ્ણાત શિક્ષકની ભરતી કરવા માટે જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. આ ભરતી હોસ્પિટલના વેલનેસ સેન્ટર અંતર્ગતની છે.

Talaja Ayurved Hospital Bharati 2024 Yog Expert Post યોગ નિષ્ણાત શિક્ષકની ભરતીના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Ayurved Hospital Talaja Vacancy 2024 Overview :

સંસ્થાનું નામસરકારી આર્યુવેદ હોસ્પિટલ તળાજા, જિ. ભાવનગર
જાહેરાત ક્રમાંકમાહિતી-ભાવ-885-24 Dt. 17/12/24
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ17/12/2024
જગ્યાનું નામયોગ નિષ્ણાત – 01
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview)
અરજી ફીનિ:શુલ્ક
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ19/12/2024 ગુરૂવાર બપોર 10.00 to 12:00 કલાકે

Yog Expert Recruitment 2024 Job Details :

Educational Qualification Experience etc.

Post : યોગ ગુરૂ (નિષ્ણાત)

Educational Qualification :

  • સરકાર માન્ય સંસ્થા/યુુુુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ્ય વિષય સાથેનું સર્ટિફીકેટ / ડિપ્લોમા / ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ.

Salary | એક મહિનાના મહત્તમ ૪૮ સેશન (દિવસના ર સેશન) કલાકના સેશન માટે રૂ. રપ૦/- મળનાર છે.

Age Limit : ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ નહીં.

Yog Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ર (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
  • ધોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • રહેઠાણના પુુુુુુુરાવાની નકલ
  • તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ 2 ઝેેેેેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.

રસ ધરાવતા લાયક ઉમેદવારોએ તેમની બીડાણ સહિતની અરજી તથા પ્રમાણપત્ર અસલ તથા પ્રમાણપત્રોની ઝેરોક્ષ ર નકલ સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવું.

Yog Expert Walk In Interview Details :

Yog Teacher Selection Process

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરની કમિટી દ્વારા લાયકાત, અનુભવ તથા ઇન્ટરવ્યૂના મેરીટ આધારે Walk In Interview માં પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

Ayurved Hospital Talaja Recruitment 2024 Advertisement out :

આ પણ વાંચો.

GSLCS Recruitment 2024 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગ ભરતી 2024
Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી
Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024
Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024
Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪
BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪
Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪
Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી

6 responses to “Govt Ayurved Hospital Recruitment 2024 Yog Expert Post | સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજામાં યોગ નિષ્ણાત શિક્ષક ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *