📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GIPCL Recruitment 2024

📰 Latest Job💻 Apply Online

GIPCL Recruitment 2024 : ૩૯૦૦ કરોડની કિંમત ધરાવતી આ કંપની વડોદરા ખાતેથી લીગ્નાઇટ, ગેસ અને રીન્યુએબલ એનર્જીની ૧૦૦૦ મેગાવોટથી વધારે ઉત્પાદન કરતી કંપની છે. આ કંપની ગુજરાત સરકારે સ્થાપેલી છે. કંપનીને ગુજરાતના અગ્રણી PSU, GSFC, GACL અને GUVNL દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. કંપની 1184.4 મેગાવોટની વર્તમાન સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સાથે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની પાસે ગુજરાત રાજ્યમાં થર્મલ (ગેસ અને લિગ્નાઈટ), વિન્ડ અને સોલાર પાવર પ્લાન્ટ એસેટનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે. GIPCLનો ઉદ્દેશ્ય પોતાને એક પ્રચંડ રાષ્ટ્રીય સ્તરના પાવર સેક્ટર એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવાનો છે. કંપનીએ તેના કામ માટે સીનીયર મેનેજર / ડેપ્યુટી જનરલ મેનેજર અને આસીસ્ટન્ટની સિક્યુરીટી વિભાગ માટે એક નિયમિત અને એક મુદતીય જગ્યા કરાર આધારે બરોડા અને સુરત ખાતેની જગ્યાએ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. આ જાહેરાત અન્વયે અરજી કરતાં પહેલાં સંસ્થાની વેબસાઇટ પર જઇ કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

GIPCL Recruitment 2024 : સીનીયર મેનેજર / ડેપ્યુટી જનરલ મેનેજર અને આસીસ્ટન્ટની જગ્યા માટે ઓવર વ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક વિષય, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી અને કોને ક્યાં સુધીમાં મોકલવી, અરજીની પ્રિન્ટ આઉટ સાથે મોકલવાના દસ્તાવેજો, સિલેકશન પ્રોસેસ, ઓનલાઇન અરજી કરવાની – વિગતવાર જાહેરાત જોવા માટેની લીન્ક તથા સંસ્થાએ જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો આ લેખમાં નીચે મુજબ જોઇએ.

GIPCL 2024 : Overview

સંસ્થાનું નામગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કોર્પોરેશન લી., વડોદરા
મું. રનૌલી, જિ. વડોદરા
જગ્યાનું નામસીનીયર મેનેજર / ડેપ્યુટી જનરલ મેનેજર – 01
આસીસ્ટન્ટ – 01
ભરતીનો પ્રકારસીધી ભરતી
અરજી કરવાની રીતઓનલાઇન (Online Apply)
છેલ્લી તારીખ08/03/2024
સત્તાવાર વેબસાઇટgipcl.com
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટcareer.gipcl.com/job_vacancy#

Education Qualification & Experience Vacancy Post Name & Age experience for GIPCL Recruitment

જગ્યાનું નામ : સીનીયર મેનેજર / ડેપ્યુટી જનરલ મેનેજર

જગ્યાની સંખ્યા : 01

શૈક્ષણિક લાયકાત : કોઇપણ માન્ય યુનિવર્સીટીના સ્નાતક

અનુભવ : લાયકાત પછી ૧૪ વર્ષનો અનુભવ. (વધારે વિગતવાર વેબસાઇટ પર જુઓ – લીન્ક નીચે આપેલ છે.)

ઉંમર : પ૦ વર્ષ કરતાં વધુ નહીં.

જગ્યાનું નામ : આસીસ્ટન્ટ (સિક્યુરીટી)

પગાર : આર્કષક પગાર, બોનસ, મેડીકલ, પી.એફ. વિગેરે.

જગ્યાની સંખ્યા : 01

શૈક્ષણિક લાયકાત : કોઇપણ માન્ય યુનિવર્સીટીના સ્નાતક

અનુભવ : લાયકાત પછી ૧૦ વર્ષનો અનુભવ. (વધારે વિગતવાર વેબસાઇટ પર જુઓ – લીન્ક નીચે આપેલ છે.)

ઉંમર : ૪૫ વર્ષ કરતાં વધુ નહીં.

જગ્યાની મુદત : ફીક્સ શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ

How to apply in GIPCL Recruitment

રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ career.gipcl.com/job_vacancy# પરથી તા. 08/03/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

GIPCL Recruitment 2024 Selection Process

જાહેરાત કે વેબસાઇટ પર દર્શાવેલ નથી.

Important Links For GIPCL Recruitment 2024

સત્તાવાર વેબસાઇટ માટેClick Here
ઓનલાઇન એપ્લીકેશન માટેClick Here
Recruitment ની જાહેરાત જોવા માટેClick Here
Join Telegram ChenalClick Here
Join WhatsApp GroupClick Here

News Papper Advertisement of Gujarat Industries Power Co Ltd. Recruitment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *