Geer Foundation Requirement 2024 : ગીર ફાઉન્ડેશન પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર દ્વારા વર્તમાનપત્રમાં વરિષ્ઠ સલાહકાર (સંશોધન) અને જુનીયર મલ્ટીમિડિયા પ્રોડકશન સ્પેશ્યાલીસ્ટની કરાર આધારીત ભરતી કરવા માટે Geer Fundation Requirement 2024 જાહેરાત આપી ઓફલાઇન અરજીઓ મંગાવેલ છે તથા પ્રોજેક્ટ આસીસ્ટન્ટ અને લેબોરેટરી આસીસ્ટન્ટની જગ્યા Geer Foundation Walk in Interview થી ભરવા માટે ગીર ફાઉન્ડેશનની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી Walk in Interview ગોઠવેલ છે. અરજી કરતાં પહેલાં તથા Walk in Interview માં જતાં પહેલાં કાળજીપૂર્વક ગીર ફાઉન્ડેશન ભરતી 2024 જાહેરાત વાંચવી. વિગત નીચે મુજબ છે.
Geer Foundation Requirement 2024 Overview
સંસ્થાનું નાામ | ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, પો.બો. સેકટર-7, ગાંધીનગર-382007 |
જગ્યાનું નામ | વરિષ્ઠ સલાહકાર (સંશોધન) – 01 જુનીયર મલ્ટીમિડિયા પ્રોડકશન સ્પેશ્યાલીસ્ટ – 01 પ્રોજેક્ટ આસીસ્ટન્ટ – 10 લેબોરેટરી આસીસ્ટન્ટ – 05 |
સમયગાળો | કરાર આધારીત |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
વેેબસાઇટ | geerfoundation.gujarat.gov.in |
Geer Foundation Requirement 2024 Vacancy and Educational Qualification
જગ્યા : વરિષ્ઠ સલાહકાર (સંશોધન) – 01
શૈૈૈૈૈૈક્ષણિક લાયકાત :
1) Post-graduate/Master’s degree in Biological/ Ecology / Life Science /Forest/ Wildlife/ Environmental Sciences or any natural science
with minimum 10 years of relevant experience,
2) Ph.D. in relevant field and who can demonstrate high level of technical proficiency and proven track records in few or more areas related to Biodiversity/Ecological Science and assessments, Wildlife / Forests / Coastal and Inland Wetland etc.
વય : અરજીની તારીખેે મહત્તમ ૫૦ વર્ષ
પગાર : નેગોશીએબલ
ગીર ફાઉન્ડેશનની વેબસાઇટ પરથી નિયત નમૂનાનુ અરજી પત્રક ડાઉનલોડ કરી, ભરવાનું અનેે સાધનિક કાગળો સાથે ઇ-મેઇલથી મોકલવાનું રહેશે.
જગ્યાનું નામ : જુનીયર મલ્ટીમિડિયા પ્રોડકશન સ્પેશ્યાલીસ્ટ – 01
શૈક્ષણિક લાયકાત :
માન્ય બોર્ડમાંથી ૧૦+૨ પાસ અને માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ/ડીપ્લોમા
Cinematography/ Videography / Mass Communication અથવા
માન્ય યુવનિસીટીમાંથી Diploma in Computer Science/Multimedia કરેલ હોવો જોઈએ.
વય : તા.૩૧-૧-ર૪ ના રોજ ૩૦ વર્ષથી વધુુ ન હોવી જોઇએ.
મહેનતાણું : રૂ. ૧૮૦૦૦ + ૨૪ ટકા ઘરભાડા ભથ્થું.
Post : Project Assistant (Environment) – 05
Essential Qualification: B.Sc./M.Sc. (Environment Sciences/Life Science/ Chemistry) from Recognized University with min.55% Essential knowledge of using sophisticated & Field Instrument. (H.Q. Mangrol (Junagadh), Mandvi (Kachchh), Jamnagar, Bhavnagar & Dumas (surat))
Age : 30 Yrs
Salary : Per Month Rs. 17000/-
Post : Project Assistant ((Fauna / Flora/ Climate Change) – 05
Essential Qualification: B.Sc./M.Sc. (Zoology/ Life Sciences/Botany/ Forestry/ Environment Sciences/Climate Change) from Recognized University with min.55% (H.Q. Mangrol (Junagadh), Mandvi (Kachchh), Jamnagar, Bhavnagar & Dumas (surat))
Age : 30 Yrs
Salary : Per Month Rs. 17000/-
Post : Laboratory Assistant – 05
Required Qualifications: B.Sc./M.Sc. (Life Sci./ Analytical Chemistry/ Environment Sciences/ Biotechnology) from Recognized University with min.55%
Or
Person who took the laboratory related training
under the skill development from government
recognized Institute.
Essential knowledge of using sophisticated &
Field Instrument. (H.Q. Mangrol (Junagadh),
Mandvi (Kachchh)
Age : 30 Yrs
Salary : Per Month Rs. 15000/-
How to Apply and Sent Application Process Geer Foundation Jobs
વહીવટી અધિકારીશ્રી, ‘ગીર’ ફાઉન્ડેશન, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, પો.બો. સેકટર-7, ગાંધીનગર-382007 ના સરનામે હાર્ડકોપીમાં કચેરીમાં બંધ કવરમાં મોકલવાની રહેશે અને કવર પર જગ્યાનું નામ દર્શાવવાનું રહેશે.
અથવા ઇ-મેઇલ આઇ.ડી. : dir-geer@gujarat.gov.in પર મોકલવાની રહેશે. નં. ૧ ની જગ્યા માટેે મહેનતાણું અચૂક લખવું.
અરજી કે ઇ-મેઇલ તા.૪-૩-ર૦ર૪ (૧૮.૦૦) સુધીમાં મોકલવાની રહેશે.
Geer Foundation Jobs 2024 Selection Process
અરજીઓની ચકાસણી થયા બાદ શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
Geer Foundation Requirement Walk In Interview 2024
ગીર ફાઉન્ડેશનની વેબસાઇટ પરથી નિયત નમૂનાનુ અરજી પત્રક ડાઉનલોડ કરી, ભરવાનું અનેે સાધનિક કાગળો સાથે તા. 07/03/2024 ના રોજ ‘ગીર’ ફાઉન્ડેશન, ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, પો.બો. સેકટર-7, ગાંધીનગર-382007 ખાતે હાજર રહેવું.
Geer Foundation Requirement 2024 Important Links
For Website | Click here |
Detailed Advertisement & Proforma Application | Click here |
E-mail ID : dir-geer@gujarat.gov.in | |
Walk-In-Interview Date : 07/03/2024 |
Geer Foundation Bharati 2024 News Paper Advertisement
