📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gandhidham NagarPalika Recruitment 2024

📰 Latest Job

Gandhidham NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર ગાંધીધામ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (MIS/IT) અને City Manager (SWM) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Gandhidham NagarPalika Recruitment 2024 જાહેરાત આપી walk in Interview રાખેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Gandhidham NagarPalika Recruitment 2024 Overview :

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./B.Sc. IT/ M.C.A. / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)
City Manager (SWM)B.E./B.Tech-Environment/ Civil/ M.E./M.Tech-Environment/ Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Gandhidham NagarPalika Vacancy 2024 Required Document :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
  • રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
  • અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Gandhidham NagarPalika Recruitment Venue for Walk In Interview :

ગાંધીધામ નગરપાલિકા કચેરી, પ્લોટ નં. ૩૫, સેટર ૯-સી, ગાંધીધામ

Gandhidham NagarPalika bharati 2024 Walk In Interview date and time :

તા. 04/03/2024, સમય 03.00 કલાકે

Gandhidham NagarPalika Appointment Selection Process

નગરપાલિકા દ્વારા Walk In Interview દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Gandhidham NagarPalika Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *