📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Gadhda NagarPalika Recruitment 2024

Gadhda NagarPalika Recruitment 2024 સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત હેઠળ સીટી મેનેજર SWM ની જગ્યા 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત ભરવા માટે ચીફ ઓફિસર, ગઢડા નગરપાલિકા ગઢડાએ તા. 05-12-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

જો તમે શહેરી વહીવટ અને કચરા વ્યવસ્થાપનમાં એક રોમાંચક તક શોધી રહ્યા છો, તો ગઢડા નગરપાલિકા ભરતી 2024 સિટી મેનેજર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વ્યવસાયિકો માટે પદો ઉત્તમ તક આપે છે. આ પહેલ શહેરી સંચાલન અને કચરા વ્યવસ્થાપન સિસ્ટમોના ક્ષેત્રોમાં મ્યુનિસિપલ સેવાઓને વધારવાના પ્રયાસનો એક ભાગ છે.

Gadhda NagarPalika Recruitment 2024 ના આ લેખમાં આપણે Swachh Bharat Mission Urban 2.0 હેઠળની સીટી મેનેજર SWM ની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓફલાઇન અરજી કોને અને કેટલા દિવસમાં મોકલવી, પગાર, પસંદગીની પ્રક્રિયા અને ભરતીની જગ્યા માટેની જાહેરાતની વિગત જોઇશું.

Gadhda NagarPalika Recruitment 2024 Vacancy :

સંસ્થાનું નામગઢડા નગરપાલિકા ગઢડા જિ. બોટાદ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ05-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧પ
જગ્યાનું નામસીટી મેનેજર (એસડબલ્યુએમ)
City Manager SWM
જગ્યાની સંખ્યા01 (એક)
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
જગ્યાની મુદત૧૧ માસના કરાર આધારીત
અરજી ફીનિઃશુલ્ક

Gadhda NagarPalika Recruitment 2024 Educational Qualification etc. |

પોષ્ટ : સીટી મેનેજર SWM

શૈક્ષણિક લાયકાત :

B.E. / B.Tech-Environment
B.E. /B.Tech Civil/
M.E./M.Tech-Environment
M.E./M.Tech Civil.

અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદ ૧ વર્ષનો અનુભવ.

પગાર ધોરણ : રૂ. 30,000/- (ફિક્સ માસિક)

Gadhada NagarPalika Recruitment 2024 apply online |

ઇચ્છુક ઉમેદવારોએ સીટી મેનેજર SWM ની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. અરજી ચીફ ઓફીસરશ્રી, ગઢડા નગરપાલિકા ગઢડાને ઉદ્દેશીને જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન-૧પ માં અરજી તથા બિડાણમાં જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો અને અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસર, ગઢડા નગરપાલિકા ગઢડા , સ્ટેશન રોડ, ગઢડા – 364750 જિ. બોટાદને મોકલવાની રહેશે.

અરજીના કવર પર જગ્યાનું નામ, સરનામું તથા મોબાઇલ નંંબરનો સ્પષ્ટ અચૂૂક ઉલ્લેખ કરવાનો રહેશે.

Gadhada NagarPalika Recruitment 2024 Selection Process |

Swachh Bharat Mission Urban 2.0 અંતર્ગત 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત Post માટે Interview પધ્ધતિથી પસંદગી કરવામાં આવનાર છે.

આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંંચવી.

Swachh Bharat Mission Urban 2.0 Official Website Click Here

Gadhada NagarPalika Recruitment 2024 Notification out 2024 :

Gadhada Municipality Gadhada Municipality Recruitment Gadhada Municipality Recruitment 2024

Read Also | Gariyadhar NagarPalika Recruitment 2024 Click Here

Swachh Bharat Mission Urban 2.0 :

Solid Waste Management

Swachh Bharat Clean Bharat

Clean Tolilet Campaign 2024

Swachh survekshan

BEHAVIOR CHANGE INTERVENTIONS

Swachhata Hi Seva

Swachh Bharat Divas 2nd October 2024

Safai Apnao Bimaari Bhagao

Swachh Tirth Campaign

FAQ

સિટી મેનેજર SWM ની જગ્યા કેટલી મુદત માટે ભરવાની છે ?

હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની છે?

ઓફલાઇન અરજી કરવાની છે.

સિટી મેનેજર SWM ની જગ્યા માટે પસંદગી કેવી રીતે થનાર છે ?

ઓફલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરી, પાત્રતા ધરાવતા ઉમેદવારોને પત્ર / ઇ-મેઇલ કે મોબાઇલ દ્વારા જાણ કરી મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.

2 responses to “Gadhda NagarPalika Recruitment 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *