📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

GAAC Recruitment 2025 for Yoga Expert | અખંડાનંદ આર્યુવેદ કોલેજ ભદ્ર અમદાવાદમાં યોગ નિષ્ણાત ભરતી 2025

GAAC Recruitment 2025 for Yoga Expert આચાર્ય સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, ભદ્ર, અમદાવાદ ખાતેના આયુષ વેલનેસ સેન્ટરમાં ૧૧ માસ માટે યોગ નિષ્ણાતની 1 જગ્યા હંગામી ધોરણે કરાર આધારિત ભરતી કરવા માટે તા. 22 Jan 2025 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 20 માં સ્વ-પ્રમાણીત અરજીઓ મોકલી આપવા જણાવીને લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

GAAC Recruitment 2025 for Yoga Guru યોગ નિષ્ણાતની કરાર આધારીત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Yoga Exapert Vacancy 2025 Overview :

સંસ્થાનું નામસરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, ભદ્ર, અમદાવાદ
જાહેરાત ક્રમાંકસંમાનિ/અમદ/1471/2025
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ22/01/2025
જગ્યાનું નામયોગ નિષ્ણાત – 01
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
પસંદગીની પ્રક્રિયાઇન્ટરવ્યૂ (Interview)
અરજી ફીનિ:શુલ્ક
અરજી મોકલવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 20 માં.
વેબસાઇટhttps://www.gaac.co.in/

Yog Expert Job In Ahmedabad Ayurved College Eligibility Criteria:

Post : યોગ નિષ્ણાત

Educational Qualification :

  • સરકાર માન્ય સંસ્થા/યુુુુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથેનું સર્ટિફીકેટ / ડિપ્લોમા / ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ.

Salary | એક મહિનાના મહત્તમ 48 સેશન (દિવસના 2 સેશન) કલાકના સેશન માટે રૂ. 250/- મળનાર છે.

Yoga Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • 2 (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
  • ધોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • રહેઠાણના પુુુુુુુરાવાની નકલ
  • ઓળખના પુરાવાની નકલ (આધાર કાર્ડ)
  • તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ 2 ઝેેેેેરોક્ષ સ્વપ્રમાણિત નકલ સાથે રજૂ કરવાની રહેશે.

How To apply Yoga Expert Post :

  • યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની છે.
  • અરજી ‘‘આચાર્યશ્રી, સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, ભદ્ર, અમદાવાદ’’ ને ઉદ્દેશીને કરવાની છે.

Application sending address :

SMIAS કેમ્પસ, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડા – સોનીપુર રોડ, ગાંધીનગરને રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ /કુરીયરથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-ર૦ માં મળી જાય તે રીતે મોકલવાની છે.

Yog Teacher Selection Process

યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા રૂબરૂ ઇન્ટરવ્યૂના દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.

Yoga Expert Recruitment 2025 Important Links :

Official WebsiteClick Here
Last Date Yoga Expert Postજાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 20 માં

GAAC Recruitment 20255 Advertisement out :

Read Also :

CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *