📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

EMRI Pharmacist walk In Interview 2024

EMRI Pharmacist walk In Interview 2024 : EMRI Health Insurance GVK Enterprises એ તા.25-03-2024 ના રોજ ગુજરાત સમાચાર દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેડીકલ ઓફીસર અને ફાર્માસીસ્ટની ભરતી કરવા માટે Walk-In-Interview માં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને હાજર રહેવા જણાવેલ છે.

EMRI Health Insurance GVK Enterprises Walk-In-Interview Overview

સંસ્થાનું નામEMRI Health Insurance GVK Enterprises
જાહેરાત ક્રમાંકસમાનિ/અમદ/૧૯૧૭/૨૦૨૪
જગ્યાનું નામMedial Officer
Pharmacist
જગ્યાની સંખ્યા૮ જિલ્લાઓમાં
રૂબરૂ મુલાકાતની તારીખ27/03/2024
સમયસવારે 10:00 વાગ્યાથી બપોર 02:00 વાગ્યા સુધી

Educational Qualification for EMRI walk In Interview 2024

EMRI Pharmacist walk In Interview Date and Time

Walk-In-Interview Date : 27/03/2024

Walk-In-Interview Time : સવારે 10:00 વાગ્યાથી બપોર 02:00 વાગ્યા સુધી

EMRI Pharmacist walk In Interview 2024 Venue

જિલ્લાનું નામસ્થળ
સુરત૧૦૮ ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન, ચોક બજાર, સુરત
વડોદરા૧૦૮ ડિસ્ટ્રીક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
પંચમહાલ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન-૧, ગોધરા-પંચમહાલ
વલસાડ૧૦૮ ઓફિસ, બ્લોક નં. ર, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) વલસાડ
જુનાગઢ૧૦૮ ઓફિસ, જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ
મહેસાણા૧૦૮ ઓફિસ, રામોસણ અન્ડર બ્રિજ, રામોસણ સર્કલ, મહેસાણા
સાબરકાંઠા૧૦૮ એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગોઢડા રોડ, હિંમતનગર-સાબરકાંઠા
ભાવનગરનર્સીંગ કોલેજ, સર ટી હોસ્પિટલ, ભાવનગર

Selection Process for EMRI Pharmacist walk In Interview

રૂ:બરૂ મુલાકાત માટે જે તે સેન્ટર ખાતે હાજર રહેલ લાયકાત પરિપૂર્ણ કરતાં ઉમેદવારોનું રૂબરૂ ઇન્ટરવ્યૂ લઇને કરવામાં આવનાર છે.

EMRI Pharmacist walk In Interview News Paper Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *