Empanelment of Advoates vacancy KVIC Ahmadabad 2025 સ્ટેટ ડાયરેકટર, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, અમદાવાદ દ્વારા તા. 5 Feb 2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં Empanelment of Advoates ની જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા એડવોકેટને જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 30 માં અરજી કરવા જણાવી એડવોકેટ પેનલમાં કામ કરવા ઇચ્છતા એડવોકેટને આનંદના સમાચાર આપેલ છે.
Empanelment of Advoates Bharati KVIC Ahmadabad 2025 એડવોકેટ પેનલ માટેના આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, અન્ય વિગતોની માહિતી, અનુભવની વિગતો, ઓફલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને છેલ્લી તારીખ, કેવી રીતે અરજી કરવી અને તેની સાથેના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા, વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો જોઇશું.
Khadi Village Industries Commission Recruitment 2025 Overview
સંસ્થાનું નામ | ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, ગુજરાત |
વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 05/02/2025 |
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન ૩૦ માં. |
અરજી મોકલવાનું સરનામું | સ્ટેટ ડાયરેકટર, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, રજો માળ, બત્રીસી ભવન, કલેકટર ઓફીસ નજીક, સુભાષ બ્રિજ, આશ્રમ રોડ, અમદાવાદ 380027 |
અરજી ફી | નિઃશુલ્ક |
વેબસાઇટ | https://www.kvic.gov.in/ |
KVIC Advocate Panel Vacancy 2025
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન અમદાવાદની દરેક પેનલમાં બે કરતાં વધારે એડવોકેટ નહીં હોય.
KVIC Advocate Panel Eligibility Criteria
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, અમદાવાદની એડવોકેટ માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, મહેનતાણું વગેરેની વિગત નીચે મુજબ છે.
KVIC Advocate Panel Educational Qualification
- કાયદા સ્નાતકની (સ્પેશ્યલ) ભારતની માન્ય યુનિવર્સીટીની ડીગ્રી.
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા હોવા જોઇએ.
- જિલ્લા /તાલુકા બાર કાઉન્સિલમાં નોંંધાયેલ હોવા જોઇએ.
KVIC Advocate Panel Age Limit : જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં.
KVIC Advocate Panel Experience
- ઓછામાં ઓછો 10 વર્ષની બારની પ્રેકટીસ થયેલ હોવી જોઇશે.
- કોઈપણ કોર્ટ / ટ્રિબ્યુનલમાં સિવિલ / ફોજદારી / સેવા બાબતોમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
- ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના કર્મચારી માટે 05 વર્ષ કાયદાકીય બાબતોના કામકાજનો અનુભવ હોવો જોઇએ.
Empanelment of advocates vacancy kvic ahmedabad 2025 online
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે પાત્રતા ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને એડવોકેટ પેનલમાં રહેવા માટે નિયત નમૂનામાં અરજી કરવા જણાવેલ હોઇ, KVIC ની વેબસાઇટ પર જઇને નિયત નમૂનો ડાઉનલોડ કરી, કોમ્પ્યુટર પર ટાઇપ કરાવીને અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે અરજી સાથેના સાધનિક દસ્તાવેજો સ્વપ્રમાણિત કરવાના રહેશે.
- ઉમેદવારોએ તેમની અરજી ‘‘સ્ટેટ ડાયરેકટર, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, અમદાવાદ’’ ને ઉદ્દેશીને કરવાની રહેશે.
- ઉમેદવારોએ તેમની અરજી સ્ટેટ ડાયરેકટર, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, રજો માળ, બત્રીસી ભવન, કલેકટર ઓફીસ નજીક, સુભાષ બ્રિજ, આશ્રમ રોડ, અમદાવાદ 380027 ને સરનામે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 30 માં પહોંચાડવાની રહેશે.
How to Apply & Documentations
- અરજી કે જેમાં નામ, જન્મ તારીખ, રહેઠાણનું સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. વગેરેનો સમાવેશ કરવો.
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેેટ
- શૈક્ષણિક લાયકાત
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાત / જિલ્લા / તાલુકા બાર એસોસીએશનમાં નોંધાયેલાનું પ્રમાણપત્ર
- અનુભવના પ્રમાણપત્ર
- આધાર કાર્ડ / પાન કાર્ડની નકલ.
- અન્ય દસ્તાવેજ.
- સ્વ-પ્રમાણીત કરેલ ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.
Advocate Panel KVIC Selection Process 2025
- ઉમેદવારોની મળેલ અરજીઓની સ્કૂટીની કમિટી ચકાસણી કરી પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી રાજ્ય કમિશનને મોકલશે.
- રાજ્ય કમિશન આ યાદીને મંજુરી માટે કેન્દ્રીય કચેરીને મોકલશે.
- કમિશન આ યાદીમાંથી મેરીટના ધોરણે પેનલ એડવોકેેેેટ પરના એડવોકેટની પસંદગી કરશે.
Advocate Panel KVIC Advocate Fee
એડવોકેટ પેનલ પરના એડવોકેટને ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના પેનલ ઓફ એડવોકેટસ એન્ડ એડવોકેટસ ફીઝ સ્કીમ 2024 માં દર્શાવ્યા મુજબની ફી તથા ટી.એ.ડી.એ. મળવાપાત્ર થશે.
KVIC Advocate Panel Important Links
KVIC Official Website | Click Here |
Format of Application, Remuneration and Scheme 2024 | Click Here |
empanelment of advocates vacancy kvic ahmedabad 2025 Last date | 30 Days |
KVIC Advocate Panel News Paper Advertisement 2025

Read more:-
Unjha Nagrik Sahkari Bank Recruitment 2025 | Compliance Officer, I.T. Clerk and Godownkeeper cum Clerk Bharati 2025 | Click Here |
Sabar Dairy Recruitment 2025 | 35 Animal Husbandry Posts | Click Here |
Khambhaliya NagarPalika Recruitment 2025 | સીટી મેનેજર (MIS/IT) ભરતી 2025 | Click Here |
Chorvad Nagarpalika Recruitment 2025 for Municipal Engineer | Click Here |
FAQ :
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનનું સરનામું શું છે ?
સ્ટેટ ડાયરેકટર, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, રજો માળ, બત્રીસી ભવન, કલેકટર ઓફીસ નજીક, સુભાષ બ્રિજ, આશ્રમ રોડ, અમદાવાદ 380027
એડવોકેટ પેનલ પરના એડવોકટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન ૩૦ માં અરજી કરવાની છે. જાહેરાત તા. 05-02-2025 ના રોજ સંદેશ દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ છેે.
એડવોકેટ પેનલ પરના એડવોકેટ તરીકે પસંદગી થયેથી કેટલો પગાર મળનાર છે ?
એડવોકેટ પેનલ પરના એડવોકેટને ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના પેનલ ઓફ એડવોકેટસ એન્ડ એડવોકેટસ ફીઝ સ્કીમ 2024 મુજબની ફી તથા ટી.એ.ડી.એ. મળવાપાત્ર થશે.
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન અમદાવાદનું Email ID શું છે ?
Email ID : soahmedabad.kvic.gov.in છે.
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન અમદાવાદની વેબસાઇટનું નામ શું છે ?
https://www.kvic.gov.in છે.
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન અમદાવાદનો કોન્ટેક્ટ નંબર શું છે ?
ફોન નં. 079-26579965 છે.
1 thought on “Empanelment of Advoates vacancy KVIC Ahmadabad 2025”