📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Dr Rasiklal shah Sarvajanik Hospital Modasa Recruitment 2024

📰 Latest Job

સુપ્રીટેન્ડેન્ટ ર્ડા. રસીકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મોડાસાએ તા.ર૭-ર-ર૦ર૪ ના રોજ દૈનિક વર્તમાન પત્ર દિવ્ય ભાસ્કરમાં Dr Rasiklal shah Sarvjanik Hospital Modasa Recruitment 2024 ની જાહેરાત આપેેલ છે. Counselor ART Centre Recruitment 2024 ની ભરતી કરવા માટે તેઓએ ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક અચૂક વાંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

Dr Rasiklal shah Sarvjanik Hospital Modasa Recruitment 2024 Overview

સંસ્થાનું નામર્ડા. રસીકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ, મોડાસા, જિ. અરવલ્લી
જગ્યાનું નામકાઉન્સિલર
જગ્યાની સંખ્યા01 (એક)
પગારRs. 21000/-
જગ્યાની મુદત૧૧ માસના કરાર આધારીત

Dr Rasiklal shah Sarvjanik Hospital Modasa Bharati 2024 Educational Qualification

  • M. S. W., M.A. psychology (એમ.એસ.ડબલ્યુ, એમ.એ. સાયકોલોજી)
  • Counselor Job Modasa Hospital Documentation
  • અરજી (બાયોડેટા) (મોબાઇલ નંબર અને ઇ-મેઇલ સહિત)
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • શૈક્ષણિક લાયકાતના માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ
  • અનુભવના પ્રમાણપત્ર
  • સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ રજૂ કરવાની રહેશે.

Dr Rasiklal shah Sarvjanik Hospital Modasa Jobs How to apply and Last date

અરજી મોકલવાનું સરનામું : એ. આર. ટી. સેન્ટર, ર્ડા. રસીકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ, મોડાસા, જિ. અરવલ્લી.

અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ એટલે કે તા.૮-૩-ર૦ર૪ સુધીમાં માત્ર રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી મોકલવાની રહેશે. અન્ય રીતે મોકલેલ તથા અધુરી વિગતવાળી અરજી રદ ગણાશે.

Dr Rasiklal shah Sarvjanik Hospital Modasa Appointing Selection Processes

મળેલ અરજીઓની ચકાસણી બાદ મેરીટ પ્રમાણે લાયકાત ધરાવતાને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે.

Dr Rasiklal shah Sarvjanik Hospital Modasa Recruitment Advertisement

One response to “Dr Rasiklal shah Sarvajanik Hospital Modasa Recruitment 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *