DHS Chhotaudepur Recruitment 2025 Various Post મિશન ડાયરેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી છોટાઉદેપુર દ્વારા તા.18-12-2024 ના રોજ વર્તમાનપત્રમાં આરોગ્ય સોસાયટી છોટાઉદેપુર ખાતેની વિવિધ 40 જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત આપેલ છે. લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવા જણાવેલ છે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
District Health Society Bharati 2025 Various Post ના આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
District Health Society Recruitment 2025 Various Post Overview
સંસ્થાનું નામ | જિલ્લા આરોગ્ય સોસાયટી, છોટાઉદેપુર |
જગ્યાનું નામ | જુદી જુદી જગ્યાઓ Neutrician, Ayush Doctor, Pharmacist cum Data Assistant, Female Health worker, Pharmacists, Taluka Programme Assistant District Programme Assistant, Accountant cum Date Entry Operator Pera Medical Worker, Meleria Technical Supervisor Councilor, Laboratory Technician |
જગ્યાની મુદત | કરાર આધારીત |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી ફી | નિ:શુલ્ક |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28-12-2024 (રાત્રિના 11.59 કલાક સુધી) |
DHS Recruitment Various Post Vacancy Details :

district health society chhotaudepur recruitment 2025 Apply Online
- સાૈૈૈૈૈપ્રથમ કાળજીપૂર્વક જાહેરાત આપી લાયકાત ધરાવો છો કે કેમ તે ચકાસો.
- ત્યારબાદ www.arogyasathi.gujarat.gov.in > PRAVESH > CURRENT OPENINGS પર ક્લિક કરવું.
- ખુલેલ વિન્ડોમાં જાહેરાત જોઇ શકો છો અને એપ્લાય કરી શકાય છે.
- ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં ONILINE APPLY પર ક્લિક કરવું.
- ખુલેલ વિન્ડોમાં ઓનલાઇન અરજી કરવાની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો, ત્યારબાદ I Agree પર ક્લિક કરવું.
- ખુલેલ વિન્ડોમાં જો તમે પહેલાંથી રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો ત્યારબાદ લોગીન થવું.
- ખુલેલ વિન્ડોમાં કાળજીપૂર્વક તમામ કોલમો વાંચો અને વિગતો ચોકસાઇપૂર્વક ભરો.
- તમામ દસ્તાવેજો અસલ સ્કેન કરી અપલોડ કરવાના છે.
- ઉમેદવારનું ફોર્મ સબમીટ થઇ જશે.
District Health Society Recruitment 2025 Various Post Enclosure :
નીચે મુજબના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
- જન્મનો આધાર (સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ અથવા જન્મનો દાખલો)
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ (જો નાપાસ થયેલ હોય તો તેની પણ સામેલ રાખવી.)
- ડીગ્રી માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ / પીજી ડીગ્રી સર્ટીફીકેટ
- રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટરનું જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર
- અન્ય કોઇ દસ્તાવેજ (જો અરજીમાં દર્શાવેલ હોય તો તે)
Recruitment Important Note :
- www.arogysathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી જ સ્વીકારનાર છે.
- અરજી કરવાની છેલ્લી તા. 28-12-2024 ના રોજ વયમર્યાદા ગણવામાં આવશે.
- ઉમેદવાર એક જ જગ્યા માટે અરજી કરી શકશેે.
- પત્ર વ્યવહાર ઇ-મેઇલ મારફતે જ કરવાનો રહેશે.
For Advertisement | Click Here |
For Online Apply Link | Click Here |
Apply Start Date | 18-12-2024 (12.00 કલાકથી) |
Apply Last Date | 28-12-2024 (રાત્રિના 11.59 કલાક સુધી) |
DHS Chhottudepur Recruitment 2025 Advertisement Out

આ પણ વાંચો.
2 thoughts on “DHS Chhotaudepur Recruitment 2025 Various Post | જિલ્લા આરોગ્ય સોસાયટી છોટાઉદેપુરમાં વિવિધ જગ્યાઓ પર ભરતી”