મિત્રો નમસ્કાર,
ધ્રોલ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત સીટી મેનેજર (MIS/IT) પોસ્ટ માટે ભરતી 2025 ની જાહેરાત કરી છે. સરકારની આ નોકરી માટે પાત્ર ઉમેદવારોને 10 દિવસની અંદર અરજી કરવાની તક આપવામાં આવી છે. આ જાહેરાત તા.8/8/2025 ના રોજ સંદેશ દૈનિક પેપરમાં પ્રસિદ્ધ થયેલ છે.
ભરતીની મુખ્ય વિગતો
વિગતો | માહિતી |
---|---|
પોસ્ટનું નામ | સીટી મેનેજર (MIS/IT) |
લાયકાત | B.E./B.Tech (IT), M.E./M.Tech (IT), B.C.A., M.C.A., B.Sc. (IT), M.Sc. (IT) |
અનુભવ | ઓછામાં ઓછો 1 વર્ષ (ડિગ્રી પૂર્ણ થયા બાદ) |
પગાર | ₹30,000 પ્રતિ મહિનો |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાતના 10 દિવસની અંદર |
સરનામું | Chief Officer, ધ્રોલ નગરપાલિકા, કમલા નહેરુ પાથ, ચંદ્રસિંહજી રોડ, ધ્રોલ – 361210 |
અરજી પ્રક્રિયા
- ઉમેદવારે પોતાના સરનામા સાથેનું Resume તૈયાર કરવું.
- શિક્ષણ અને અનુભવના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલ તથા રૂ.500/- ના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે Chief Officer, ધ્રોલ નગરપાલિકા કચેરીમાં જમા કરાવવી.
- અરજી સીધી ઓફિસમાં જમા કરાવવાની રહેશે, પોસ્ટ દ્વારા પણ મોકલી શકાય છે.
- ઉમેદવાર પાસે સ્વચ્છ ભારત મિશન અંગે પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી મેરિટ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
- નોકરી કોન્ટ્રાક્ટ આધારે રહેશે.
Dhrol Sudhrai City Manager MIS-IT Recruitment advertisement out

ધ્રોલ નગરપાલિકા ભરતી 2025 અંગે સામાન્ય પ્રશ્નો (FAQ)
ધ્રોલ નગરપાલિકા ભરતી 2025 માટે કઈ લાયકાત જરૂરી છે?
B.E./B.Tech (IT), M.E./M.Tech (IT), B.C.A., M.C.A., B.Sc. (IT), M.Sc. (IT) સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ જરૂરી છે.
અરજી ક્યાં જમા કરાવવી?
Chief Officer, ધ્રોલ નગરપાલિકા, કમલા નહેરુ પાથ, ચંદ્રસિંહજી રોડ, ધ્રોલ – 361210 પર જમા કરાવવી.
અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જાહેરાત પ્રકાશિત થયા બાદ 10 દિવસની અંદર અરજી કરવી પડશે. આ જાહેરાત તા.8/8/2025 ના રોજ સંદેશ દૈનિક પેપરમાં પ્રસિદ્ધ થયેલ છે.
અરજી ફી કેટલી છે અને તે કેવી રીતે ભરવાની છે?
અરજી ફી રૂ. 500/- છે, જે “ચીફ ઓફિસર, ધ્રોલ નગરપાલિકા” ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે.
પગાર કેટલો મળશે?
પસંદ થયેલા ઉમેદવારને ₹30,000 પ્રતિ મહિનો પગાર મળશે.
પસંદગી કેવી રીતે થશે?
મેરિટ અને ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.