
Dakor NagarPalika Recruitment 2024 : વહીવટદાર ડાકોર નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (Mis/IT) ની જગ્યા માટે ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તા.19-11-2024 ના દૈૈૈૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં Dakor NagarPalika Recruitment 2024 For CityManager (Mis/it) માટે જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Dakor NagarPalika Recruitment 2024 Overview :
| ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
| 1 | CityManager (Mis/it) | B.E./B.Tech-IT / M.E./M.Tech-IT / B.C.A. / B.Sc. IT / M.C.A. / M.sc. IT | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 20000/- (માસિક) |
Required Document for Dakor NagarPalika Bharati
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- પાસપોર્ટ સાઇઝના ર (બે) ફોટોગ્રાફ્સ.
- આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
- રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
- અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
Walk-In-Interview date time and Place :
વોક-ઇન-ઇન્ટરવ્યૂ તારીખ : 26-11-2024
રજીસ્ટે્શન સમય : 10.30 થી 11.30 સુધી
ઇન્ટરવ્યૂ સમય : 12.30 કલાકથી શરૂ થશે.
સ્થળ : ડાકોર નગરપાલિકા, ડાકોર કચેરી ખાતે.
Dakor NagarPalika Appointing Selection Process
રૂબરૂ મુલાકાત દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
CityManager (Mis/it) ની જગ્યા માટેની શરતો ડાકોર નગરપાલિકાના નોટીસ બોર્ડ પર જોઇ શકાશે.
Dakor NagarPalika Recruitment 2024 Advertisement | Notification
