CSMCRI Gujarat Recruitment 2024 | Central Salt and Marine Chemicals Research Institute Recruitment 2024 | કેન્દ્રીય મીઠા અને દરીયાઇ રસાયણ સંશોધન સંસ્થા ભરતી 2024

CSMCRI Gujarat Recruitment 2024 : કેન્દ્રીય મીઠા અને દરીયાઇ રસાયણ સંશોધન સંસ્થાએ ગુજરાતમાં પરીક્ષા વિના સીધી ભરતી જાહેર કરેલ છે. આ સંસ્થામાં પ્રોજેકટ એસોસીએટની વિવિધ જગ્યાઓ પર નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે અનેરો અવસર આવેલ છે.

CSMCRI Gujarat Recruitment 2024 : આ લેખમાં આપણે પ્રોજેકટ એસોસીએટના વિવિધ પદો માટેની ભરતી અંગેની માહિતી જેવી કે જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કેવી રીતે કરવી વિગેરે જોઇશું. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

CSMCRI Gujarat Recruitment 2024 Overview

સંસ્થાનું નામ કેન્દ્રીય મીઠા અને દરીયાઇ રસાયણ સંશોધન સંસ્થા
જાહેરાત ક્રમાંક CSIR-CSMCRI/MMP/2024-25
જગ્યાનું નામ પ્રોજેક્ટ એસોસીએટ I
અરજી કરવાની છેલ્લી તારીખ 23-04-2024
વેબસાઇટ www.csmcri.res.in

CSMCRI Project Associate Vacancies

પ્રોજેક્ટ એસોસીએશના વિવિધ પદો જેવા કે પોસ્ટ નં. ૧ ની ૪ જગ્યા, પોસ્ટ નં. ર ની ૩ જગ્યા અને પોસ્ટ નં.૩ ની જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે.

CSMCRI Project Associate Educational Qualification

Post Name શૈક્ષણિક લાયકાત
Post-1રસાયણ શાસ્ત્રમાં અનુસ્નાતક અથવા બી.ઇ. / બી.ટેક – કેમીકલ એન્જીયરીંગ / કેમીકલ ટેકનોલોજી
Post-2રસાયણ શાસ્ત્રમાં અનુસ્નાતક અથવા બી.ઇ. / બી.ટેક – કેમીકલ એન્જીયરીંગ / કેમીકલ ટેકનોલોજી
Post-3બાયોટેકનોલોજીમાં અનુસ્નાતક

CSMCRI Project Associate Salary

Rs. 31000 + HRA કે જેણે રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ નેટ અથવા ગેટની પરીક્ષા પાસ કરેલ હોય.

તે સિવાયના માટે Rs. 25000 + HRA મળશે.

CSMCRI Project Associate Age Limit

અરજી કરવાની તારીખ ર૩-૪-ર૪ સુધીમાં ૩પ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.

How to Apply CSMCRI Project Associate Bharati 2024

ઇચ્છુુક ઉમેદવારોએ નીચે આપેલ લીન્ક પરથી નિયત નમૂનાનું અરજી પત્રક ડાઉનલોડ કરી, તેમાં જણાવેલ વિગતો ભરી, અરજી સહિતના તમામ દસ્તાવેજો સ્કેન કરી ઇ-મેઇલ : sarala@csmcri.res.in પર તા. 23-04-2024 સુધીમાં મોકલવાની રહેે છે.

Required Documents for CSMCRI Project Associate Job 2024

  • નિયત નમૂનાનું ફોર્મ.
  • આધાર કાર્ડ / પાન કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • સહી
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • ડીગ્રી સર્ટીફીકેટ / માર્કશીટ
  • નેટ અને ગેટ પરીક્ષાની માર્કશીટ
  • અન્ય જરૂરી દસ્તાવેજો

CSMCRI Project Associate Selection Process

ઇ-મેેેઇલ દ્વારા મળેલ અરજીઓની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેદવારોને Online Mode થી ઇ-મેઇલ મારફતે ઇન્ટરવ્યૂ લઇને પસંદગી કરવામાં આવનાર છે.

CSMCRI Project Associate Important Links

સત્તાવાર વેબસાઇટ Click Here
જાહેરાત જોવા માટે Click Here
નિયત નમૂનાનું અરજી ડાઉનલોડ કરવા માટે Click Here
ઇ-મેઇલ એડ્રેસ sarala@csmcri.res.in
Join WhatsApp GroupClick Here
Join Tele Gram GroupClick Here

Leave a Comment