📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Climate Change University recruitment 2024 | કલાઇમેટ ચેન્જ યુનિવર્સીટી ભરતી – ૨૦૨૪

Climate Change University recruitment 2024:

કલાઇમેટ ચેન્જ યુનિવર્સીટીમાં રજીસ્ટ્રાર તરીકે કામકાજ કરવા માટેની એક ઉત્તમ તક ઇચ્છુક ઉમેદવારોને મળેલ છે. નિયામકશ્રી, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગરે તા. 21-11-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપી આવેદન પત્રો મંગાવેલ છે. આવો આ અંગેની વિગતો જોઇએ.

Climate change Job : કલાઇટમેટ ચેન્જ યુનિવર્સીટીનું માળખું રચવા માટે રાજ્ય / કેન્દ્ર સરકાર તથા UGC / AICTE ની વૈધાનિક મંજુરી અને અન્ય કાયદા / નિયમો અને આનુષાંગિક કાર્યવાહી કરવાના કામકાજ માટે આઉટસોર્સથી ભરતી કરવા જેડા દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે.

Climate Change University recruitment Overview :

ભરતી કરનાર સંસ્થાનું નામનિયામકશ્રી, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી,ગાંધીનગર
કચેરીનું નામકલાઇમેટ ચેન્જ યુનિવર્સીટી
જગ્યાનું નામરજીસ્ટ્રાર
જગ્યાની સંખ્યા1 (એક)
જગ્યાની મુુુદતચાલુ નાણાંકીય વર્ષ સુધી.
અરજી કરવાની પધ્ધતિઓફલાઇન

Educational qualifiication and others :

www.geda.org.in પર જોવા વિનંતી છે.

Climate Change Registrar Post Pay Scale :

ચાલુ નાણાંકીય વર્ષ સુધી માસિક રૂ. 90000/- વેતન.

How to apply and sent application address :

અરજી સાધનિક પ્રમાણપત્રો સાથે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, બ્લોક નં. 11-12, ઉદ્યોગભવન, ચોથો માળ, સેકટર-11, ગાંધીનગર-382017 ના સરનામે રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી તા. 10-12-2024, સમય સાંજે 5.00 વાગ્યા સુધીમાં મોકલવાની રહે છે.

Climate Change University recruitment 2024 advertisement :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *