Clerk ICMR Recruitment 2024

Clerk ICMR Recruitment 2024 : ICMR માં અપર ડીવીઝન કલાર્ક અને લોઅર ડીવીઝન કલાર્કમાં નોકરી મેળવવાનો સુવર્ણ અવસર આવેલ છે. રાષ્ટ્રીય વ્યવાસયિક સ્વાસ્થય સંસ્થાએ તા.ર૦-૩-ર૦ર૪ ના રોજ વેકેન્સી નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

Clerk ICMR Recruitment 2024 આ ભરતી ભાગ લેવા માટે અરજી કરવા માટેની જરૂરી માહિતી જેવી કે ઓનલાઇન અરજી કરવાની તારીખ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, પરીક્ષા ફી વિગેરે અંગેની માહિતી આ લેખમાં આપેલ છે.

Clerk ICMR Recruitment 2024 Overview

સંસ્થાનું નામICMR – NIOH
રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા, સ્વાસ્થય અનુસંધાન વિભાગ, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર
જાહેરાત ક્રમાંકNIOH/RCT/Admin/2023-24, Dt. 15-03-2024
જગ્યાનું નામ અને સંખ્યાઅપર ડીવીઝન કલાર્ક – 01
લોઅર ડીવીઝન કલાર્ક -04
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની શરૂઆત તારીખ20-03-2024
અરજી કરવાની છેલ્લી તારીખ30-04-2024 up to 11:59 PM
સત્તાવાર વેબસાઇટnioh.org
icmr.nic.in

Clerk ICMR Recruitment Detailed Vacancy

No,Post NameTotal PostReservation
VerticalHorizontal
URSCSTOBCEWSPwD
1Upper Division Clerk01010000000000
2Lower Division Clerk04030000010000
 Total05040000010000

Clerk ICMR Recruitment Educational Qualification

Upper Division Clerk : માન્ય યુનિવર્સીટીની સ્નાતકની ડીગ્રી.

અંગ્રેજીમાં ટાઇપીંગ સ્પીડ ૩૫ wpm અથવા હિન્દીમાં ૩૦ wpm (કોમ્પ્યુટરમાં)

Lower Division Clerk : માન્ય યુનિવર્સીટી / બોર્ડની ધોરણ-૧ર અથવા સમકક્ષ ડીગ્રી.

અંગ્રેજીમાં ટાઇપીંગ સ્પીડ ૩૫ wpm અથવા હિન્દીમાં ૩૦ wpm (કોમ્પ્યુટરમાં)

Clerk ICMR Recruitment Pay Level

Upper Division Clerk : Pay Level-4 (Rs. 25500-81100)

Lower Division Clerk : Pay Level-2 (Rs. 19900-63200)

Clerk ICMR Recruitment Age Limit

ICMR/NIOH ની ભરતી માટે વય મર્યાદા ૧૮ થી ર૭ વર્ષ નિયત થયેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમાનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.

Clerk ICMR Recruitment Selection Process

ઓનલાઇન અરજી કર્યા બાદ લેખિત પરીક્ષા, સ્કીલ / ટાઇપીંંગ ટેસ્ટ અને રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવશે.

લેેેેખિત પરીક્ષામાં UR / OBC / EWS ના ઉમેદવારોએ 50 % અને SC / ST / Pwd ના ઉમેદવારોએ 40 % લાયકાતના ગુણ મેળવવાના રહે છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોની લેખિત પરીક્ષા અને કૌશલ્ય / ટાઇપીંગ પરીક્ષા લેવામાં આવશે.

લેખિત પરીક્ષા ૧૦૦ ગુણની MCQ પ્રકારના પ્રશ્નોની રહેશે.

દરેક પ્રશ્ન એક માર્કનો રહેશે, દરેક ખોટા જવાબ માટે 0.25 કાપવામાં આવશે.

લેખિત પરીક્ષાનું મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ થશે, તેમાં પ્રથમ ર૦ ઉમેદવારોને કૌશલ્ય પરીક્ષા માટે બોલાવાશે, તેમાં કોઇ ઉમેદવાર લાયક ન હોય તો મેરીટ મુજબ બીજા ર૦ ઉમેદવારોને બોલાવશે.

લેખિત અને કૌશલ્ય / ટાઇપીંંગ પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાશે.

Required Documents for Clerk ICMR Recruitment

CMR/NIOH ની અપર ડીવીઝન કલાર્ક અને લોઅર ડીવીઝન કલાર્કની જગ્યા માટે Online Apply કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • જન્મ તારીખનો દાખલો / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • શૈક્ષણિક લાયકાતના પુરાવા જેવા કે : ધોરણ-૧૦ અને ત્યારબાદની માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ
  • સરકારમાંં નોકરી કરતા હોય તેનો નિયત નમૂનામાં અનુભવનું પ્રમાણપત્ર
  • જાતિ / આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર.
  • દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.
  • સહી
  • અન્ય જરૂરી દસ્તાવેજો.

સ્વ-પ્રમાણિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

Clerk ICMR Recruitment Application Fee

અ.જા. / અ.જ.જા. / દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટેRs, 500/-
સામાન્ય / શા.શૈ.પ.વર્ગ / આર્થિક રીતે નબળા વર્ગના પુરૂષ ઉમેદવારો માટેRs. 1000/-

How to Apply Clerk ICMR Recruitment

ICMR/NIOH ની Online Apply કરવા માટેની વેબસાઇટ https://niohrecruitment.org પર ક્લિક કરી અરજી ભરવાની રહે છે.

Clerk ICMR Recruitment Written Exam Syllabus

અપર ડીવીઝન અને લોઅર ડીવીઝન કલાર્કની જગ્યા માટે સીલેબસ ICMR/NIOH ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

Clerk ICMR Recruitment Exam Time Table and Hall Ticket 2024

ICMR/NIOH ની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

Clerk ICMR Recruitment Important Links

For Online ApplyClick Here
For Vacancy NotificationClick Here
For CorrigendumClick Here
Join Whats app GroupClick Here
Join TeleGram GroupClick Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment