📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Child Protection office Aravali Bharati 2024

📰 Latest Job

Child Protection office Aravali Bharati 2024 : મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીએ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, જિ. અરવલ્લી માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી સ્ટોરકીપર કમ એકાઉન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર અને પી..ટી. ઇન્સ્ટ્રકટર-કમ-યોગા ટીચરની જગ્યાઓ માટે ફક્ત મહિલા ઉમેદવારો માટે જ રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. રૂબરૂ ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

Child Protection office Aravali Bharati : આ લેખમાં આપણે બાળ સુરક્ષા એકમ અરવલ્લીની ભરતીની જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, જગ્યાને અનુરૂપ પ્રમાણપત્રોની વિગતો, પસંદગીની પ્રક્રિયા, રૂબરૂ મુલાકાતની તારીખ, સમય અને સ્થળ, રજીસ્ટ્રેશનની વિગત વિગેરે જોઇશું.

Child Protection office Aravali Bharati 2024 Overview

સંસ્થાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મોડાસા, જિ. અરવલ્લી
જગ્યાનું નામસ્ટોરકીપર-કમ-એકાઉન્ટન્ટ-01
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝીક ટીચર-01
પી..ટી. ઇન્સ્ટ્રકટર-કમ-યોગા ટ્રે્ઇનર-01
પગાર ધોરણજગ્યા મુજબ માસિક ફિક્સ મહેનતાણું.
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત.
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection office Aravali Recruitment Education qualification

Post : સ્ટોરકીપર-કમ-એકાઉન્ટન્ટ (Storekeeper-Cum-Accountant)

Pay Scale : Rs. 18536/- (Fix)

Educational Qualification : Graduate in Commerce / Mathematics degree from recognized University

Experience : At least 1 year working in related field. Computer Skills & Command on Tally

Age : 21 to 40 Yrs.

Post : આર્ટ એન્ડ ક્રાફ્ટ-કમ-મ્યુઝીક ટીચર (Art and Craft Cum Music Teacher)

Pay Scale : Rs. 12318/- (Fix)

Educational Qualification : 3 Years Music Visarad Course / ATD (Art Teacher Diploma) / B.A. In Music

Experience : At least 1 year working in related field.

Age : 21 to 40 Yrs.

Post : પી.ટી. ઇન્સ્ટ્રકટર-કમ-યોગા ટ્રેૃઇનર. (P.T. Instructor-cum-yoga Trainer)

Pay Scale : Rs. 12318/- (Fix)

Educational Qualification : DPED (Diploma in physical Education), B.P.ED, CPED

Experience : At least 1 year working in related field.

Age : 21 to 40 Yrs.

Required Document for Child Protection office Aravali Jobs 2024

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)
  • ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • ધોરણ-૧૦ / ૧ર / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
  • 3 Years Music Visarad Course / ATD (Art Teacher Diploma) / B.A. In Music માર્કશીટ અને પ્રમાણપત્ર
  • CCC / કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
  • રહેઠાણ અંગેનો પુરાવો.
  • અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) રૂબરૂ ઇન્ટરવ્યૂ સમયે સાથે રાખવાની રહેશે.

Child Protection office Aravali Recruitment Selection Process

પસંદગી મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Walk In Interview Date : 21/02/2024

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લાસેવા સદન, ભોંયતળિયે, બ્લોક-A, રૂમ નંબર : A/G/04, અરવલ્લી – મોડાસા

Conditions For Child Protection office Aravali Bharati

  • નિયત શૈક્ષણીક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવાર ઉમેદવારી નોંધાવી શકશે.
  • જગ્યાઓ માટેનો અનુભવ શૈક્ષણિક લાયકાત બાદનો માન્ય ગણવામાં આવશે.
  • સ્ટોરકીપર-કમ-એકાઉન્ટન્ટ માટે કોમ્પ્યુટર નું CCC કેે તેના સમકક્ષ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન દરમ્યાન રજુ કરવાનું રહેશે.
  • કોઇપણ એક જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકાશે.
  • ઇન્ટરવ્યૂ માટે કોઇપણ જાતના ભથ્થા કે રકમ ચુકવવામાં આવશે નહિં.
  • રજીસ્ટ્રેશનનો સમય 9.00 થી 11.00 વાગ્યા સુધીનો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન ધ્યાને લેવાશે નહિ.

2 responses to “Child Protection office Aravali Bharati 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *