📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Chalala NagarPalika Recruitment 2024

📰 Latest Job

Chalala NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર ચલાલા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Chalala NagarPalika Recruitment 2024 જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે.

Chalala NagarPalika Recruitment : આ લેખમાં આપણે City Manager (SWM), City Manager (MIS/IT) જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Chalala NagarPalika Vacancy 2024 Overview

સંસ્થાનું નામચલાલા નગરપાલિકા, જિ. અમરેલી
જગ્યાનું નામCity Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0) અંતર્ગત કામગીરી
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખ06/03/2024

City Manager Recruitment 2024 Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)
2City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

Required Document for City Managers Recruitment

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.

જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to Sent Application

ચીફ ઓફીસરશ્રી, ચલાલા નગરપાલિકા, મું. ચલાલા, જિ. અમરેલીને તા.06/03/2024 સુધીમાં મળી જાય તે રીતે અરજી સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.

Chalala NagarPalika Recruitment 2024 Selection Process

નગરપાલિકા દ્વારા રૂબરૂ મુલાકાત ગોઠવીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Chalala NagarPalika Bharati Important Date

અરજી મોકલવાની છેલ્લી તારીખ06/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Chalala NagarPalika Recruitment Advertisement 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *