Central Vidhyalaya Surat Bharati 2024 : Central Vidhyalaya Surat એ PGT, TGT, PRIMARY TECHERS POST ની શૈક્ષણિક સત્ર 2024-25 માટે કરાર આધારિત શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે તા.18/02/2024 ના દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા જાહેરાત વાંચવી.
Central Vidhyalaya Surat Bharati : આ લેખમાં આપણે સ્નાતકોતર શિક્ષક, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, વોક-ઇન-ઇન્ટરવ્યૂ તારીખ, સમય, રજીસ્ટ્રેશન સમય, અનુભવ, વોક-ઇન-ઇન્ટરવ્યૂ સમયે રજૂ કરવાના થતા દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને કેટલીક અગત્યની વેબસાઇટની લીન્ક વિશેની વિગતો જોઇશું.
Central Vidhyalaya Surat Bharati 2024 Overview
સંસ્થાનું નામ | પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, સુરત |
PGT સ્નાતકોતર શિક્ષક | Hindi, English, Mathematics, Physics, Chemistry, Biology, Economics, Commerce, Geography, History, Political Science |
TGT પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક Primary Teacher પ્રાથમિક શિક્ષક | Hindi, English, Mathematics, Science, Social Science, Sanskrit |
Interview date | 23/02/2024 |
Registration Time | 8.00AM |
Walk In Interview | 9.30 AM |
સ્નાતકોતર શિક્ષક | સંગણક વિજ્ઞાન (PGT – Computer Science), સંગણક પ્રશિક્ષક (Computer Instructor), ખેલકૂદ પ્રશિક્ષક (Games Coach), ઉપચારિકા (Nurse), કાઉન્સિલર (Counselor), સંગીત પ્રશિક્ષક (Music Instructor), આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રશિક્ષક (Art & Craft Instructor), યોગ પ્રશિક્ષક (Games Coach), વિશેષ શિક્ષક (Special Educator), તથ્ય દાખિલા પ્રવાલક (Data Entry Operator) |
Interview date | 2૪/02/2024 |
Registration Time | 8.00AM |
Walk In Interview | 9.30 AM |
Fee | Nill |
Website | surat.kvs.ac.in/ |
KVS Surat Bharati 2024 Venue for Walk in Interview
P M SHRI KENDRIY VIDYALAYA NO 1 ICHHANATH, SURAT
DUMAS ROAD, OPP. SVNIT, ATHWALINE, SURAT, GUJARAT 395007
NVS Surat Bharati Educational qualification and Experience etc.
See in the Central Vidhyalaya Surat websites.
Required Documents for Kendriy Vidhyalaya Surat Jobs 2024
- Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
- Pasport size photograph
- School Living Certificate
- Educational Certificate
- Experience Certificate
- Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
- Others
- One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
Central Vidhyalaya Surat Bharati Selection Process 2024
રજીસ્ટ્રેશન સમયે રજૂ કરેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ, લાયક જણાયેલ ઉમેદવારોના Walk-in-Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.
Central Vidhyalaya Surat Bharati 2024 Important Link
Central Vidhyalaya Surat Website | Click Here |
Application Form Download કરવા માટે APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 | Click Here |
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે General instructions for filling-up the Application form for Contractual Teachers: (2024-25) | Click Here |