
Central Vidhyalaya Himatnagar Bharati 2024 : Central Vidhyalaya Himatnagar એ PGT, TGT, PRIMARY TECHERS AND Other POST ની કરાર આધારીત શિક્ષકોની ખાલી જગ્યાઓ સામે પેનલ તૈયાર કરવા માટે તા. 15-02-2024 ના દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં જાહેરાત આપેેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
Central Vidhyalaya Himatnagar Bharati 2024 Overview
| સંસ્થાનું નામ | પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંંમતનગર |
| PGT | English, Hindi, Physics, Chemistry, Biology, Mathematics, Computer Science |
| TGT | English, Hindi, Sanskrit, Social Science, Maths |
| Primary Teacher & Others | Primary teacher, Coach (Sports/Yoga Teacher, Computer-instructor, Special Educator, Nurse |
| Fee | Nill |
| Website | himmatnagar.kvs.ac.in/ |
Venue for Central Vidhyalaya Himatnagar Bharati Walk in Interview
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંંમતનગર
ઠે. મેહતાપુરા, વિજાપુર રોડ, જિ. સાબરકાંઠા (ગુજરાત) – 383 001
Warlk in Interview Date 23/02/2024 (શુક્રવાર) 10.00 Hrs.
Registration Time : સવારે 8.30 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી
PM Shree Central Vidhyalaya Himatnagar Bharati Eductional qualification
See in the Central Vidhyalaya Himatnagar websites.
Necessary Documents for KVS Himatnagar Bharati 2024
Bio-data
Pasport size photograph
School Living Certificate
Educational Certificate
Experience Certificate
Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
Others
One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
Kendriy Vidhyalaya Himatnagar Appointing Selection Process
Walk-in-Interview માં આવેલ ઉમેદવારોના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વગેરેના પ્રમાણપત્રોની ચકાસણી બાદ, લાયકાત ધરાવતા ઉમેદવારોના રૂબરૂ મુલાકાત બાદ પસંદ કરવામાં આવશે.
Central Vidhyalaya Himatnagar Bharati 2024 Important Link
| વધુ જાણકારી માટે | Click Here |
| Walk in Interview Date | Date 23/02/2024 (Friday) 10.00 Hrs. |