Central Vidhyalaya Dhrangdhra Bharati 2024 : Central Vidhyalaya Dhrangdhra એ PGT, TGT, Khel TECHERS POST ની શૈક્ષણિક સત્ર ૨૦૨૪૧-૨૫ માટે કરાર આધારિત અંશકાલિન શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
Kvs Dhrangdhra Bharati 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, રૂબરૂ મુલાકાતના સ્થળ વિશે, જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, રૂબરૂ મુલાકાત સમયે સાથે રાખવાના અસલ તથા ઝેરોક્ષ નકલ તથા નિયત પ્રફોર્મા મુજબના અરજીપત્રક, નિમણૂંક માટેની પસંદગી પ્રક્રિયા, વિગતવાર જાહેરાત અને નિયત પ્રફોર્મા કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું તે અંગેની માહિતી જોઇશું.
Central Vidhyalaya Dhrangdhra Bharati 2024 Overview
સંસ્થાનું નામ | કેન્દ્રીય વિદ્યાલય, ધ્રાંગધ્રા |
PGT સ્નાતકોતર શિક્ષક | અંગ્રેજી, હિન્દી, ગણિત, ભૌતિક શાસ્ત્ર, રસાયન શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, રાજનીતિ વિજ્ઞાન |
TGT પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક | અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત |
Primary Teacher પ્રાથમિક શિક્ષક | ર્ડાકટર, સ્ટાફ નર્સ (મહિલા), કમ્પ્યુટર શિક્ષક, પરામર્શદાતા, યોગ પ્રશિક્ષક, સંગીત-નૃત્ય પ્રશિક્ષક, ગુજરાત ભાષા શિક્ષક |
Walk In Interview | 29/02/2024 Time : 9.00 AM |
ખેલ પ્રશિક્ષક | ખેલ પ્રશિક્ષક |
Walk In Interview | 01/03/2024 Time : 9.00 AM |
Fee | Nil |
Website | dhranadhra.kvs.ac.in |
KVS Dhrangdhra Bharati Venue for Walk in Interview
KENDRIY VIDYALAYA DHANGADHRA
ARMY AREA, DHRANGADHRA, DIST. SURENDRANGAR – 363 310
KVS Dhrangadhra Vacancy Educational qualification
See in the Central Vidhyalaya Dhrangadhra websites.
KVS Dhrangadhra Bharati Required Documents
- Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
- Pasport size photograph
- School Living Certificate
- Educational Certificate
- Experience Certificate
- Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
- Others
- Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph
KVS Dhrangadhra Appointing Selection Process
મળેલ અરજીઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય વિગેરેની ચકાસણી કરી, શોર્ટ લીસ્ટ કરી, રૂબરૂ મુલાકાત – Walk-in-Interview દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
Kendriy Vidhyalaya Dhrangadhra Bharati 2024 Important Link
Central Vidhyalaya Dhrangadhra Website | Click Here |
Application Form Download કરવા માટે APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 | Click Here |
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે General instructions for filling-up the Application form for Contractual Teachers: (2024-25) | Click Here |