Central University of Gujarat Recruitment 2024 ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે નોકરી વાંચ્છુ છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે એક સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા, અગત્યની તારીખો, પગાર-વેતન, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તો વિનંતી છે કે આ લેખ સંપૂર્ણપણે વાંચવો.
Central University of Gujarat Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી, સેકટર-ર૯, ગાંધીનગર |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 10-12-2024 |
જગ્યાનું નામ | શૈક્ષણિક જગ્યાઓ |
અરજી કરવાની પધ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09-01-2025 |
સત્તાવાર વેબસાઇટ | https://www.cug.ac.in/ |
Central University of Gujarat Jobs 2024 Details :
Important Dates :
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, સેકટર-ર૯, ગાંધીનગર દ્વારા પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર, એસોસીએશન પ્રોફેસર ની કુલ ર૯ જગ્યાઓ પર યુનિવર્સીટી દ્વારા ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે તા. 09-01-2025 સુધીમાં અરજી કરવાની રહે છે. કેેેેેેેેેેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે વિગતવાર જાહેરાતમાં જોવા વિનંતી છે. જાહેરાતની લીન્ક નીચે આપેલ છે. જે ઉમેદવારો નોકરી મેળવવા માંગે છે તેઓને અમારી સલાહ છે કે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી દેવી.
Post :
આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા પ્રોફેસર, આસીસ્ટન્ટ પ્રોફેસર, એસોસીએશન પ્રોફેસર ની કુલ ર૯ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી જગ્યાને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
Educational Qualification :
કેન્દ્રીય યુનિવર્સિટી ગાંધીનગરમાં શૈક્ષણિક જગ્યાઓ પર ભરતીની જાહેરાતમાં જગ્યા પ્રમાણે અલગ અલગ લાયકાત ની જરૂર છે. તેથી શૈક્ષણિક લાયકાત લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Age Limit :
ઉમેદવાર મિત્રો ભરતી માં વય મર્યાદા ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. પદો પ્રમાણે અલગ અલગ વય મર્યાદા હોવાના લીધે અરજી કરતા પહેલા જાહેરાત વાંચો.
Pay Scale / Salary :
ઉમેદવાર મિત્રો આ ભરતી માં જગ્યા પ્રમાણે પગાર મળશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે તથા કુલ જગ્યાઓ નક્કી થયેલ નથી. તેથી જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
Application Fee
Category | Fee In Rs. |
General | 1000 |
OBC / EWS | 500 |
SC/ST/PwBD/Ex-Serviceman/Woman | Nil |
CUG Recruitment 2024 Selection Process :
ઉમેદવારની પસંદગી University / UGC / GOI. ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઇન્ટરવ્યૂમાં કરેલ દેખાવના આધારે કરવામાં આવશે. ઇન્ટવ્યૂ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
How to Online Apply :
- કેન્દ્રીય યુનિવર્સિટી ગાંધીનગરની શૈક્ષણિક જગ્યાઓ પર અરજી કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- • હવે Cu Chayan Portal પર Online Apply કરવા માટે ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. જેની લીન્ક નીચે આપેલ છે.
- જેમાં તમારે Application Proces Step By Step Procedure અનુસરવાની રહેશે.
- Complete Your Profile > Find Job Post / Apply using Your Profile >Fill Additional Form Details (If Any) > Submit and Track Your Application Status સફળતાપૂર્વક પાર કરવાનું રહેશે. જેથી અરજી સબમીટ થઇ જશે.
Central University of Gujarat Bharati 2024 Apply Link :
જાહેરાતની માહિતી Advertisement | Click Here |
Online Apply | Click Here |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | Click Here |
Apply Last Date | 09-01-2025 Up to 05:30 PM |
Central University of Gujarat Advertisement Out : Click Here
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
1 thought on “Central University of Gujarat Recruitment 2024 | ગુજરાત કેેેેેેેન્દ્રીય યુનિવર્સિટી ગાંધીનગર ભરતી ર૦ર૪”