📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

CBSE Recruitment 2025 for 212 Vacancies | Superintendent and Junior Assistant Recruitment

📰 Latest Job💻 Apply Online

CBSE Recruitment 2025 for 212 Vacancies : સચિવ સીબીએસઇ દ્વારા તા.01-01-2025 ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને જુનીયર આસીસ્ટન્ટની કુલ ર૪ર જગ્યાઓ પર ભરતી કરવા માટે તા.02-01-2025 થી ભારતીય ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા નોટીફીકેશન પ્રસિદ્ધ કરીને સીબીએસઇમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોને સુવર્ણ તક આપી આનંદના સમાચાર આપેલ છે.

Cbse Bharati 2025 for 212 Vacancies કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ તા.01-01-2025 ના રોજ વર્તમાનપત્રમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરીને તા.02-01-2025 થી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. આ ભરતી માટે આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અરજી ફી, અરજી કેવી રીતે કરવી વિગેરે જોઇશું. સુપ્રિન્ટેન્ડન્ટ અને જુનીયર આસીસ્ટન્ટની જગ્યા માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત કે જેની લીન્ક નીચે આપેલ છે તે કાળજીપૂર્વક વાંચવી.

Cbse Bharati 2025 Overview

સંસ્થાનું નામકેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ, ભારત સરકાર
જગ્યાનું નામSuperintendent
Junior Assistant
ખાલી જગ્યા142 + 70
નોકરી કરવાનું સ્થળબોર્ડની કોઇપણ ઓફીસમાં.
એપ્લીકેશન મોડOnline
રજીસ્ટ્રેશન તારીખ02-01-20254
પરીક્ષા પધ્ધતિOnline
ભરતી પ્રક્રિયાTire I & Tire II
પગારPay Level 6 and 7
ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ02-01-2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ31-01-2025
ઓફીશીયલ વેબસાઇટwww.cbse.gov.in/

Cbse Vacancy 2025

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં Superintendent અને Junior Assistantની ભરતી માટે કેટેગરીવાઇઝ જગ્યાઓ નીચે પ્રમાણે છે.

Cbse Recruitment 2025 Application Fee

કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં Superintendent અને Junior Assistantની ભરતી માટે નીચે મુજબ અરજી ફી ઓનલાઇન પધ્ધતિથી ભરવાની રહેશે. અરજી ફી રીફંડેબલ નથી, ઉમેદવારો પધ્ધતિથી (UPI, Net Banking, Debit/Credit Card) તા.31-1-2025 સુધીમાં ભરી શકે છે.

CategoryApplication Fee
SC / ST / PwBD / Ex-Servicemen / Women / Departmental CandidatesNil
Unreserved / OBC / EWSRs. 800 for Each Post.

Cbse Bharati 2025 Eligibility criteria

Cbse Recruitment 2025 Selection Procedure

Superintendent અને Junior Assistant ની પરીક્ષા Tire I & Tire II એમ બે તબક્કામાં લેવામાં આવશે. વધુ વિગતો માટે વિગતવાર જાહેરાતમાં જુઓ.

Cbse Recruitment 2025 Online Apply

  • કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચીને તમે ઉમેદવારી નોંધાવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • સૌપ્રથમ તમારે CBSE ની ઓફીશીયલ વેબસાઇટ પર ક્લિક કરવાનું છે. જેની લીન્ક નીચે આપેલ છે.
  • ત્યારબાદ નીચે Apply Online પર ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં તમારે લોગીન થવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે વિગતો ભરવાની છે.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાથી ઓનલાઇન ફોર્મ કાળજીપૂર્વક ચોકસાઇથી વિગતો ભરવાની છે અને દસ્તાવેજો અપલોડ કરવાના છે.
  • આમ, તમારી અરજી સબમીટ થઇ જશે.

Cbse Recruitment 2025 Important Events :

Online Registration Start Date02/01/2025
Last Date of Registration31/01/2025
Advertisement / Notification DowloadClick Here
Apply Online LinkClick Here

Cbse Recruitment 2025 Advertisement Out

13 responses to “CBSE Recruitment 2025 for 212 Vacancies | Superintendent and Junior Assistant Recruitment”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *