SarikariLok.in

ગુજરાતની તમામ સરકારી નોકરીઓની માહિતી

Child Protection office Patan Bharati 2024 | Child Protection office Bhavnagar Walk-In-Interview 2024 | બાળ સુરક્ષા અધિકારીની કચેરી ભરતી 2024

મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણની કચેરી માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી પી.ટી. ઇન્સ્ટ્રકટર-કમ-યોગા ટ્રે્ઇનરની જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે. 

Child Protection offce Bharati 2024 Overview

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પાટણ
જગ્યાનું નામપી.ટી. ઇન્સ્ટ્રકટર-કમ-ટ્રે્ઇનર
જગ્યાની સંખ્યા01
માસિક ફિક્સ મહેનતાણું12318/-
અરજી કરવાની પદ્ધતિOfline
સમયગાળો11 માસ
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection offce Bharati 2024 Age Limit :

21 to 40 Yrs.

Child Protection offce Bharati | Education qualification | Experience |

DPED (Diploma in Physical Education) , CPED, B.P.ED

At least 1 year Experience of working in related field.

Child Protection offce Bharati | Documents & Others

સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)

પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ નંગ.ર

જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.

ધોરણ-૧૦ / ૧ર / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.

ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર

કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.

અનુભવનું પ્રમાણપત્ર.

આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.

રહેઠાણ અંગેનો પુરાવો.

અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ.

Child Protection offce Bharati 2024 | Selection Process | Walk in Interview

પસંદગી મૌખિક રૂબરૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Date : 21/02/2024 બુધવાર

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, એ. વીંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાટણ

રજીસ્ટ્રેશન સમય : 9.00 to 11.00 વાગ્યા સુધીમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા અનુસાર શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અનુભવ માન્ય ગણાશે.

Child Protection offce Bharati 2024 | Selection Process

Walk-in-Interview

ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, પાટણને આધીન રહેશે.

Child Protection offce Bharati 2024 | Advertisement

Patan social PT Trainer 2024

Child Protection office Bhavnagar Bharati 2024 | Child Protection office Bhavnagar Walk-In-Interview 2024 | બાળ સુરક્ષા અધિકારીની કચેરી ભરતી ર૦ર૪

મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભાવનગર અને તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિદ્યાનગર, ભાવનગરની …

Read more