Saksham Scholarship Scheme 2024-25 | સક્ષમ સ્કોલરશીપ યોજના ર૦ર૪-રપ | ડીગ્રી – ડીપ્લોમામાં AICTE માન્ય કોલેજમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના

Saksham Scholarship Scheme 2024-25

Saksham Scholarship Scheme 2024-25 : સક્ષમ શિષ્યવૃત્તિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલ એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ઓલ-ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ચલાવવામાં આવે છે, તે શિક્ષણને વધુ સુલભ બનાવવા માટે નાણાંકીય આપે છે. AICTE દ્વારા માન્ય કોલેજોમાં અભ્યાસ કરતા લાયક વિદ્યાર્થીઓને દર … Read more