Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Botad MDM Recruitment 2025

Botad MDM Recruitment 2025 કલેકટર બોટાદએ પી.એમ. પોષણ યોજના માટે બોટાદ જિલ્લા માટે તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી કરવા દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં જાહેરાત આપી યોગ્ય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10 માં અરજી કરવા જણાવીને મધ્યાહન ભોજન યોજનામાં નોકરી મેળવવા રસ ધરાવતા નોકરીવાંચ્છુ ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત અચૂક વાંચવી.

Mid Day Meal Botad Bharati 2025 માટે ઉમેદવારે અરજી કરતા પહેલાં જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા, Taluka MDM Supervisor તરીકે કામગીરી અને ફરજોની વિગતોની સુચનાઓ અને માર્ગદર્શિકા અચૂક વાંચી લેવી જોઇએ. જેની લીન્ક નીચે આપેલ છે.

Table of Contents

PM Poshan Yojana (MDM) Botad Bharati 2025 Details :

Post Name : તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર

MDM Vacancy In Botad 2025 : 04 (Four)

Mid-Day Meal Recruitment Botad 2025 Eligilibity Criteria

Education Qualification :

હોમ સાયન્સ / ફુડ એન્ડ ન્યુટ્રીશીયન / સાયન્સમાં સ્નાતકની પદવી તથા કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

Experience :

2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. આ યોજનાના અનુભવીને પ્રથમ અગ્રીમતા

Age Limit :

અરજીની તારીખે 18 વર્ષથી વધુ નહીંં અને 60 વર્ષથી વધુ નહીં.

Salary :

માસિક મહેનતાણું : રૂ.25000/-

How to Apply PM Poshan Yojana (MDM) Botad Bharati 2025

અરજી ફોર્મ, શૈક્ષણિક લાયકાત, અનુુુુભવ, વયમર્યાદા તેમજ વધુ વિગતો માટે કલેકટર કચેરી મધ્યાહન ભોજન શાખાનો સંપર્ક સાધવાથી અથવા બોટાદ કલેકટરોરેટની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને મેળવવાનું રહેશે અને તેમાં વિગતો ભરીને પરત કલેકટર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

Notification Publish Date :

Last Date of Apply :

જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10 માં સાદી પોષ્ટ, સ્પીડ પોષ્ટ કે રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવાની રહેશે.

Botad MDM Recruitment 2025 Application Sending Address :

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પી.એમ. પોષણ યોજના, કલેકટર કચેરી, પ્રથમ માળ, સી. વીંગ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ.

Botad MDM Recruitment 2025 Selection Process :

મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના કોમ્પ્યુટર ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂ લઇને પસંદગી કરવામાં આવશે.

Taluka MDM Supervisor Bharati Botad Important Links :

Last Date of Apply Taluka MDM Supervisor Bharati Botadજાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 10 માં.
Botad MDM Official WebsiteClick Here
Botad MDM Recruitment 2025 AdvertisementClick Here
Botad MDM Recruitment 2025 NotificationClick Here
Botad MDM Application FormClick Here
Gujarat Mid day Meal SchemeClick Here
Pradhan Mantri Poshan Shakti Nirman (PM Poshan) WebsiteClick Here
WhatsApp Group Join
Telegram Group Join

તારણ / નિર્દેશ :

પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનામાં નોકરીની તૈયારી કરવા માંગતા ઉમેદવારો માટે નોકરી મેળવવા માટેની આ ઉત્તમ તક છે.

Read Also :

Gandhinagar MDM Bharati 2025 કલેકટર ગાંધીનગરે પી.એમ. પોષણ યોજના માટે ગાંધીનગર જિલ્લા માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને એમ.ડી.એમ. સુપરવાઇઝરClick Here
Madhyahan Bhojan Yojana Rajkot Recruitment 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025Click Here

FAQ :

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર માટે CCC પરીક્ષા પાસ હોવી જરૂરી છે ?

શૈક્ષણિક લાયકાતમાં CCC પરીક્ષા પાસ કરવા જણાવેલ નથી પરંતુ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી હોવાનું જણાવેલ છે અને તે માટે પ્રેક્ટીકલ ટેસ્ટ પણ લેનાર છે.

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર તરીકે પસંદગી માટે કઇ બાબતોને અગ્રીમતા આપવામાં આવેલ છે ?

પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા અપાનાર છે.

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની જગ્યા માટે કોઇ કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવનાર છે ?

હા, ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી માટે પ્રેક્ટીકલ ટેસ્ટ લેવામાં આવનાર છે.

મધ્યાહન ભોજન યોજનાના ઇન્ટરવ્યૂ ક્યારે છે ?

જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અરજીઓની ચકાસણી બાદ મેરીટમાં આવનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ તથા અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે લેખિત જાણ કરવામાં આવનાર છે.

પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂમાં સફળ / અસફળ જાહેર થયેલ ઉમેદવારને જાણ કેવી રીતે થાય છે ?

પસંદ થયેલા ઉમેદવારનું લીસ્ટ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવનાર છે અને સફળ ઉમેદવારને તે અંગેના હુકમ આપવામાં આવે છે.

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તરીકે શું ફરજ / કામગીરી બજાવવાની હોય છે ?

1. મધ્યાહન ભોજન યોજનાના સુચારુ સંચાલન માટેના રીપોર્ટ તૈયાર કરવા.
2. તાલુકા કક્ષાએથી માહિતી મેળવી, એકત્રીરીકરણ કરી તેને રાજ્યકક્ષાએ રજુ કરવું.
3. ત્રિમાસિક પ્રોગ્રેસ રીપોર્ટ તૈયાર કરવા અને રાજ્યકક્ષાએ રજુ કરવા.
4. માસિક પત્રક (લાભાર્થી, ખર્ચ, દુધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી) તૈયાર કરવી.
5. જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના નવસારી દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી.

તાલુકા મીડ ડે મીલ સુપરવાઇઝર તરીકે શું કામગીરી અને ફરજો બજાવવાની છે ?

1. નાયબ મામલતદાર / કેળવણી નિરીક્ષક (પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાની તમામ કામગીરી.
2. (પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના, દુધ સંજીવની યોજના, સુખડી, આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ આપવાની યોજનાનું સુચારૂં સંચાલન અને નિયંત્રણ કરવું.
3. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની તપાસણી કરવી.
4. મધ્યાહન ભોજન યોજનાના રીપોર્ટ તૈયાર કરીને જિલ્લા કક્ષાએ રજુ કરવા.
5. માસિક પત્રક (લાભાર્થી, ખર્ચ, દુધ, સુખડી, મહેકમને લગતા કેન્દ્ર કક્ષાના માનદવેતન ધારકો અંગેની માહિતી) તૈયાર કરવી.
6. જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના નવસારી દ્વારા પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંગેની સોંપવામાં આવે તે તમામ કામગીરી.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment