BMTU Rajpipla Recruitment 2025 Technical Post રજીસ્ટ્રાર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી રાજપીપળાએ તા.૧૭-૧-ર૦રપ ના દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને ટેકનિકલ આસીસ્ટન્ટ (લાઇબ્રેરી), સીસ્ટમ મેનેજર, અધિક આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ), ઓફીસર સુપ્રિન્ટેન્ડેન્ટ/હેડકલાર્ક, ઇન્સ્ટ્રકટર, એકાઉન્ટન્ટ/સીનીયર કલાર્ક, વર્કશોપ આસીસ્ટન્ટ અને જુનીયર કલાર્કની જગ્યાઓ માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવીને કાયમી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
BMTU Rajpipla Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી ફી, પગાર ધોરણ, ફિક્સ પગાર, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાત વિશે જાણીશું. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીની જગ્યાએ અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક ધ્યાનથી વાંચવી.
BMTU Rajpipla Recruitment 2025 Overview :
સંસ્થાનું નામ | બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી, રાજપીપળા. ઠે. વોકેશનલ ટ્રેનિગ સેન્ટર (વીટીસી) આર.ટી.ઓ.ઓફીસ નજીક, વાવડી રોડ, વાવડી,રાજપીપળા,જિ. નર્મદા (ગુજરાત) |
જાહેરાત ક્રમાંક : | Tri.Uni./Narmada/F.No. 474/Notification/ 180 to 199/2025, Dt. 10-01-2025 |
જગ્યાનું નામ | ટેકનિકલ આસીસ્ટન્ટ (લાઇબ્રેરી) / આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન, સીસ્ટમ મેનેજર, અધિક આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ), ઓફીસર સુપ્રિન્ટેન્ડેન્ટ/હેડકલાર્ક, ઇન્સ્ટ્રકટર, એકાઉન્ટન્ટ/સીનીયર કલાર્ક, વર્કશોપ આસીસ્ટન્ટ અને જુનીયર કલાર્ક |
ખાલી જગ્યાની સંખ્યા | જગ્યા મુજબ અલગ અલગ |
અરજી ફી | માત્ર જનરલ વર્ગના ઉમેદવારે રૂ. 250/- અરજી ફી ભરવાની છે. |
વેબસાઇટ | http://bmtu.ac.in/ |
BMTU Rajpipla Recruitment 2025 Vacancy Details :
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | કેટેગરી |
ટેકનિકલ આસીસ્ટન્ટ (લાઇબ્રેરી) / આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન | 01 | જનરલ |
સીસ્ટમ મેનેજર | 01 | જનરલ |
અધિક આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | 01 | જનરલ |
ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ / હેડકલાર્ક | 03 | જનરલ |
ઇન્સ્ટ્રકટર | 01 | જનરલ |
એકાઉન્ટન્ટ / સિનિયર કલાર્ક | 02 | જનરલ |
વર્કશોપ આસીસ્ટન્ટ | 02 | જનરલ |
જુનીયર કલાર્ક | 03 | જનરલ સા.શૈ.પ.વર્ગ જનરલ (મહિલા) |
BMTU Rajpipla Recruitment 2025 Eligibility Criteria :
Post Name | Technical Assistant
(Library) / Assistant Librarian |
Pay Scale | 9300-34800 GP 4400 |
Fix Pay Five Years | 49600/- |
Educational Qualification | Master s Degree in Library
& Information Science |
Experience | – |
Age Limit | 18 Yrs. To 39 Yrs. |
Post Name | System Manager |
Pay Scale | 9300-34800 GP 4400 |
Fix Pay Five Years | 49600/- |
Educational
Qualification | B.E. / B. Tech In
Computer Science & Engineering / Electronics Engineering. Or MCA / M.Sc in Computer Science. |
Experience | 5 yrs. Experience in IT
System / Infrastructure development & Gujarati, Hindi, English Language
Knowledge. |
Age Limit | 18 to 37 Yrs. |
Post Name | Additional Assistant
Engineer (Civil) |
Pay Scale | 9300-34800 GP 4400 |
Fix Pay Five Years | 49600/- |
Educational
Qualification | Bachelor s Degree of Engineering
/ Technology in relevant field& Gujarati, Hindi, English Language
Knowledge. |
Experience | 1 Yrs. Relevant experience.
|
Age Limit | Below 35 Yrs. |
Post Name | Office Superintendent /
Head Clerk |
Pay Scale | 9300-34800 GP 4200 |
Fix Pay Five Years | 40800/- |
Educational
Qualification | Bachelor s Degree &
Gujarati, Hindi, English Language Knowledge. |
Experience | – |
Age Limit | Below 35 Yrs. |
Post Name | Instructor |
Pay Scale | 5200-20200 GP 2800 |
Fix Pay Five Years | 26000/- |
Educational
Qualification | Bachelor s degree of
Physical Education & Gujarati, Hindi, English Language Knowledge. |
Experience | – |
Age Limit | Below 35 Yrs. |
Post
Name | Accountant
/ Senior Clerk |
Pay
Scale | 5200-20200
GP 2800 |
Fix
Pay Five Years | 26000/- |
Educational
Qualification | A
Degree in B.B.A. (Finance) or B.com (Accountancy / Statistics? Or B.A.
(Mathematics / Statistics) & Gujarati, Hindi, English Language Knowledge. |
Experience
| – |
Age
Limit | Below
35 Yrs. |
Post
Name | Workshop
Assistant |
Pay
Scale | 5200-20200
GP 2800 |
Fix
Pay Five Years | 26000/- |
Educational
Qualification | One
Post Workshop Assistant Yoga : Diploma In Yoga One
Post Workshop Assistant Music : Diploma In Music.
& Knowledge of Gujarati, Hindi & English Language |
Experience
| – |
Age
Limit | Below
35 Yrs. |
Post Name | Junior Clerk |
Pay Scale | 5200-20200 GP 2800 |
Fix Pay Five Years | 26000/- |
Educational
Qualification | Bachelor Degree, Basic
Knowledge of Computer Application, Knowledge of Gujarati, Hindi & English
Language |
Experience | – |
Age Limit | Below 35 Yrs. |
ઉમેદવારોએ વિગતવાર શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે નોટીફીકેશનમાં જુઓ.
BMTU Rajpipla Recruitment 2025 Application Fee :
- જનરલ કેટેગરીના ઉમેદવારે કોઇપણ રાષ્ટ્રીય કૃત બેન્કનો રૂ. 250/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ રજીસ્ટ્રાર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી, રાજપીપળાના નામનો રાજપીપળા બેન્કમાં વટાવી શકાય તેવો અરજી ફોર્મ સાથે બીડવાનો છે.
- ડીમાન્ડ ડ્રાફ્ટની પાછળ ઉમેદવારનું પુરૂં નામ, જગ્યાનું નામ, સરનામું પીનકોડ સાથે લખવાનું છે.
કેટેગરી | અરજી ફી |
જનરલ ઉમેદવાર | Rs. 250/- |
અ.જા./અ.જ.જા./સા.શૈ.પ.વર્ગ/ર્ગ/એનટી/ડીએનટી/ર્ગ/એનટી/ડીએનટી/આ.ન.વર્ગ | NIL |
BMTU Rajpipla Recruitment 2025 Important Dates :
અરજી કરવાની શરૂઆતની તારીખ | 17-1-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07-2-2025 |
How to Apply BMTU Rajpipla Recruitment 2025 :
- ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- યુુુુનિવર્સીટીએ નિયત નમૂનાના ફોર્મમાં અરજી કરવા જણાવેલ હોઇ, યુનિવર્સીટી દ્વારા વેબસાઇટ પર આપેલ નિયત નમૂનો ડાઉનલોડ કરી તેમાં વિગત ભરવાની છે, તેથી પ્રથમ વેબસાઇટ (જેની લીન્ક નીચે આપેલ છે.) પર જઇને નિયત અરજીફોર્મ ડાઉન લોડ કરવું.
- રજીસ્ટ્રાર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી, રાજપીપળાના નામનો રૂ. 250/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ અરજી સાથે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેન્કનો કઢાવીને સામેલ રાખવો અને ઉપર જણાવ્યા મુજબ ડીમાન્ડ ડ્રાફ્ટની પાછળ લખાણ કરવું.
- વિગતવાર જાહેરાતમાં જણાવ્યા મુજબના સ્વપ્રમાણિત દસ્તાવેજો જોડવા.
- ત્યારબાદ રજીસ્ટર્ડ એ.ડી. / સ્પીડ પોષ્ટથી યુનિવર્સીટીને અરજી મોકલી આપવી.
BMTU Rajpipla Recruitment 2025 Important Links :
જગ્યાનું નામ | ડાઉનલોડ લીંક |
ટેકનિકલ આસીસ્ટન્ટ (લાઇબ્રેરી) / આસીસ્ટન્ટ લાઇબ્રેરીયન | Click Here |
સીસ્ટમ મેનેજર | Click Here |
અધિક આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) | Click Here |
ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ / હેડકલાર્ક | Click Here |
ઇન્સ્ટ્રકટર | Click Here |
એકાઉન્ટન્ટ / સિનિયર કલાર્ક | Click Here |
વર્કશોપ આસીસ્ટન્ટ | Click Here |
જુનીયર કલાર્ક | Click Here |
BMTU Rajpipla Recruitment 2025 Selection Process
ઉમેદવારોની લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે, મેરીટના આધારે પસંદગી કરવામાં આવનાર છે.
BMTU Rajpipla Recruitment 2025 Syllabush :
દરેક જગ્યા માટેનો સીલેબસ વિગતવાર જાહેરાતમાં આપેલ છે, જેની લીન્ક ઉપર આપેલ છે, તે જુઓ.
BMTU Rajpipla Recruitment 2025 Hall Ticket :
દરેેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રવેશપત્ર એટલે કે HAll Ticket / Admit Card હોય છે, તેમ આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જયારે જાહેરાત કરવામાં આવશે, ત્યારે તેને અમે અહીં અપડેટ કરીશું.
BMTU Rajpipla Recruitment 2025 Advertisement Out :

Read Also :
Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025 | Click Here |
Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫ | Click Here |
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Suraksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |