📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

BMC Recruitment 2024 for Asha Worker Post

BMC Recruitment 2024 for Asha Worker Post ભાવનગર મહાનગરપાલિકાએ નોન સ્લમ એરીયા માટે આશા (માન્ય સામાજિક આરોગ્ય કાર્યકર્તા) વર્કરની ભરતી કરવા માટે જાહેરાત આપીને આશા વર્કરની નોકરી માટેના ઉમેદવારોને ઉમેદવારી કરવા માટે તક આપેલ છે.

BMC Recruitment 2024 for Asha Worker Post મહાનગરપાલિકાએ તેના આરોગ્ય ખાતાના નિયંત્રણ હેઠળના અર્બન હેલ્થ સેન્ટરો ખાતે Non Slum Area માં આશા વર્કરો ASHA (Accredited Social Health Activist) ભરતી કરવા માટે આપેલા જાહેરાતની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર વેતન, પસંદગીના ધોરણો વિગેરે અંગેની માહિતી જોઇએ. ઉમેદવારોએ ઉમેદવારી કરતાં પહેલાં કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચવા વિનંતી.

BMC Recruitment 2024 for Asha Worker Post Details |

સંસ્થાનું નામભાવનગર મહાનગરપાલિકા
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ05-12-2024
જગ્યાનું નામઆશા
અરજી કરવાની પધ્ધતિઓફલાઇન (સબંધિત અર્બન સેન્ટર ખાતે)
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 10 માં.
અરજી ફીનિ:શુલ્ક

BMC Recruitment 2024 for Asha Worker Post Educational qualification etc |

  • ધોરણ-૧૦ પાસ.
  • સંબંધિત અર્બન હેલ્થ સેન્ટરની આજુબાજુના રહેવાસી.
  • વયમર્યાદા રપ થી ૪પ વર્ષ.
  • પરણીત / વિધવા / ત્યકતા મહિલા

BMC Recruitment 2024 for Asha Worker Post Documentation |

  • અરજી / બાયોડેટા (ડાબી બાજુએ સહી કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો)
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • રેશનકાર્ડની નકલ

BMC Recruitment 2024 for Asha Worker Post How to apply and send to application |

  • અરજી ઓફલાઇન કરવાની રહેશે.
  • ઉમેદવારોએ પોતાના રહેેેેેણાંક વિસ્તારની આજુબાજુના અર્બન હેલ્થ સેન્ટરના સરનામે મોકલવાની રહે છે.
  • રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. થી મોકલવાની રહે છે.
  • જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન ૧૦ માં મોકલવાની રહેશે.
  • અર્બન હેલ્થ સેન્ટરના સરનામા નીચે મુજબ છે.
અર્બન હેલ્થ સેન્ટરનું નામશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સરનામુંઆશાની સંખ્યા
આખલોલ જકાતનાકાઆખલોલ જકાતનાકા, ચિત્રા06
ભરતનગરમારૂતિ આરોગ્ય ધામ, ૧ર નંબર બસ સ્ટેન્ડ પાછળ, ભરતનગર07
ભીલવાડાહલુરીયા ચોક, સોની જ્ઞાતિની વાડી પાસે, ભીલવાડા02
આનંદનગરઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ પાસે, પોષ્ટ ઓફીસ પાસે, આનંદનગર01
બોર તળાવહરીરામ બાગ, ર્ડા. ગોટીના દવાખાના પાસે, બોર તળાવ04
વડવા-અવડવા સર્વે નં. ર૪૯,સરદાર સોસાયટી, જ્વેલ્સ સર્કલ પાસે, ઇસ્કોન કલબ રોડ02
કરચલીયા પરાવાલ્કેટ ગેટ પોલીસ સ્ટેશન પાસે, કરચલીયા પરા02
કુંભારવાડાકુંભારવાડા પોલીસ ચોકી સામે, કુંભારવાડા સર્કલ04
ન્યુ કુંભારવાડાખોડલ ચોક, શીતળામાંની દેરી સામે, નારી રોડ, કુંભાર વાડા03
શિવાજી સર્કલપ્લોટ નં.૩૭, નુતન ભારતી સોસાયટી, ફાતીમા કોન્વેન્ટ સ્કુલની સામે, ઘોઘા રોડ02
સુભાષનગરકોમ્યુનીટી હોલ, એરો ડ્રામ રોડ, સુભાષનગર01
વોશીંગ ઘાટવિકાસ વર્તુળ ટ્રસ્ટની નીચે, વડા વોશીંગ ઘાટ03

BMC Recruitment 2024 for Asha Worker Post Salary |

ઉમેદવારોને આશા વર્કર તરીકે જે તે અર્બન સેન્ટર ખાતે નિમણૂંક મળ્યેથી માસિક રૂ. 2000/- વેતન મળવાપાત્ર થશે.

BMC Recruitment 2024 for Asha Worker Post Selection Process |

સંબંધિત અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસર અને કમીટી દ્વારા મેરીટી આધારે કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

BMC Recruitment 2024 for Asha Worker Post Advertisement Out |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *