Bilimora nagarpalika Bharati 2024 | Bilimora nagarpalika Vacancy 2024 વાયરમેન, ડ્રેનેજ પંપ ઓપરેટર અને ડ્રાઇવર | Bilimora nagarpalika Walk in interview 2024
ચીફ ઓફીસર, બીલીમોરા નગરપાલિકાએ તા. ર-ર-ર૦ર૪ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી વાયરમેન, ડ્રેનેજ પંપ ઓપરેટર અને ડ્રાઇવરની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારીત હંગામી જગ્યા ભરવા માટે તા.12/02/2024 ના રોજ બાયોડેટા અને સાધનિક પ્રમાણપત્રો સાથે રૂબરૂ મુલાકાત / Walk in interview માટે હાજર રહેવા જણાવેલ છે. જગ્યાઓ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Bilimora nagarpalika Bharati 2024 | બીલીમોરા નગરપાલિકા ભરતી-ર૦ર૪ | Bilimora nagarpalika Walk in interview 2024 | જાહેરાત અને અન્ય વિગતો.
સંસ્થા | બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા |
જાહેરાત ક્રમાંક | ટૂંકી મુદતની જાહેર નોટીસ ક્રમાંક : 20/2023-24 |
જગ્યાનું નામ | 6 જગ્યાઓ |
કરારીય સમયગાળો | ૧૧ માસના કરાર આધારીત. |
પસંદગીની પદ્ધતિ | Walk in interview (રૂબરૂ મુલાકાત) |
રૂબરૂ મુલાકાતની તારીખ | 12-02-2024 : 11.00 કલાકે |
રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવાનું સ્થળ | વહીવટી શાખા, બીલીમોરા નગરપાલિકા કચેરી, ઠે. જલારામ મંદિરની બાજુમાં, સોમનાથ રોડ ખાતે. |
Bilimora nagarpalika Bharati 2024 [6 Posts]
ક્રમ | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | ફિક્સ પગાર |
૧. | વાયરમેન | ર | 10,000/- |
ર. | ડ્રેનેજ પંપ ઓપરેટર | ર | 9,000/- |
૩. | ડ્રાઇવર | ર | 10,000/- |
Bilimora nagarpalika Bharati 2024 qualification :
વાયરમેનની જગ્યા માટે : આઇ.ટી.આઇ. વાયરમેનનો કોર્ષ પાસ.
અનુભવ :
કોર્ષ પાસ કર્યા બાદ ર વર્ષનો અનુભવ.
ડ્રેનેજ પંપ ઓપેટરની જગ્યા માટે : ધોરણ-૧ર પાસ અને આઇ.ટી.આઇ. વાયરમેનનો કોર્ષ પાસ.
અનુભવ :
કોર્ષ પાસ કર્યા બાદ ર વર્ષનો અનુભવ.
ડ્રાઇવર ની જગ્યા માટે : ૪ વ્હીલર વાહનનું લાયસન્સ હોવું જરૂરી છે.
Bilimora nagarpalika Bharati 2024 Age :
(A) વયમર્યાદા તા.12/02/2024 ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી ઓછી નહીં.
(B) કેટેગરી (SC / ST / OBC / EWS / WOMEN) માં અનામતનો લાભ મેળવતા ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ ૪પ વર્ષથી વધુ નહીં.
Bilimora nagarpalika Bharati 2024 માં રૂબરૂ મુલાકાત સમયે સાથે લઇ જવાના સંભવિત Important Original Document :
બાયોડેટા (પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે)
સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
જાતિ અંગેનું પ્રમાણપત્ર.
ધોરણ-૧૦ અને ૧ર પાસ માર્કશીટ
આઇ.ટી.આઇ. વાયરમેન ટ્રેડ પાસ કર્યાની માર્કશીટ અને પ્રમાણપત્ર. / ડ્રાઇવીંગ લાયસન્સ.
વાયરમેન / ડ્રેનેજ પંપ ઓપરેટર / ડ્રાઇવર તરીકેના બે વર્ષના અનુભવનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ / પાન કાર્ડ / ચૂંટણી કાર્ડ
રાષ્ટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની નકલ.
Bilimora nagarpalika Bharati 2024 પસંદગી પ્રક્રિયા :
Walk interview પદ્ધતિથી થશે. Dt.12/02/2024, Time 11.00 hrs.
જગ્યાઓ ફીક્સ પગારથી ભરવાની હોઇ, ફીક્સ પગાર ઉપરાંત કોઇ વધારાના ભથ્થા કે કાયમી કર્મચારીને પ્રાપ્ત થતા લાભો મળશે નહીં.