📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Bagsara NagarPalika Recruitment 2024

📰 Latest Job

Bagsara NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર બગસરા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Bagsara NagarPalika Recruitment 2024 જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે.

Bagsara NagarPalika Recruitment : આ લેખમાં આપણે City Manager (SWM), City Manager (MIS/IT) જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ જોઇશું.

Bagsara NagarPalika Bharati 2024 Overview

સંસ્થાનું નામબગસરા નગરપાલિકા, બગસરા, જિ. અમરેલી
જગ્યાનું નામCity Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0) અંતર્ગત કામગીરી
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખ04/03/2024

City Manager Posts Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)
2City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

Required Document for Bagsara NagarPalika Recruitment 2024

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.

જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

How to Apply Bagsara NagarPalika Recruitment

ચીફ ઓફીસરશ્રી, બગસરા નગરપાલિકા, મું. બગસરા, જિ. અમરેલીને તા.04/03/2024 સુધીમાં અરજી સાધનિક કાગળો સાથે મોકલવાની રહેશે.

Bagsara NagarPalika Recruitment Selection Process 2024

નગરપાલિકા દ્વારા મળેલ અરજીઓમાંથી કેવી રીતે પસંદગી કરવામાં આવશે તે જIહેેેેેેેરાતમાં દર્શાવેલ નથી.

Important Links

WhatsApp Group Join
Telegram Group Join

Bagsara NagarPalika Bharati 2024 Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *