📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024

📰 Latest Job💻 Apply Online

Ayurved Hospital Porbander Recruitment 2024 સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર દ્વારા યોગ શિક્ષકની ભરતી કરવા માટે જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે. આ ભરતી હોસ્પિટલના વેલનેસ સેન્ટર અંતર્ગતની છે.

Ayurved Hospital Porbander Bharati 2024 આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Ayurved Hospital Porbander Vacancy 2024 Overview :

સંસ્થાનું નામસરકારી આર્યુવેદ હોસ્પિટલ, પોરબંદર
જાહેરાત ક્રમાંકINF/POR/248/24 Dt. 13/12/24
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ13/12/2024
જગ્યાનું નામયોગ નિષ્ણાત – 01
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Interview)
અરજી ફીનિ:શુલ્ક
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ23/12/2024 મંગળવાર બપોર 12.00 to 14:00 કલાકે

Ayurved Hospital Porbander Recruitment 2024 Job Details :

Educational Qualification Experience etc.

Post : યોગ ગુરૂ (નિષ્ણાત)

Educational Qualification :

  • યોગ અંગેની જાણકારી ધરાવનાર
  • ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી પી.જી.ડીપ્લોમા
  • સરકાર માન્ય સંસ્થાનો B.SC યોગ, M.Sc યોગ અથવા અન્ય માન્ય સંસ્થાનો યોગનો ડીપ્લોમા અથવા સર્ટિફીકેટ કોર્સ
  • આયુર્વેદ કાઉન્સિલમાં નોંધાયેલ અને યોગના જાણકાર ઉમેદવારને પ્રથમ પસંદગી.

Experience : અનુભવીને અગ્રતા.

Salary | રૂ. એક મહિનાના મહત્તમ ૪૮ સેશન (દિવસના ર સેશન) કલાકના સેશન માટે રૂ. રપ૦/- મળનાર છે.

Age Limit : ઉમેદવારની ઉંમર ર૦ વર્ષથી ઓછી નહીં અને ૪પ વર્ષથી વધુ નહીં.

Yog Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :

  • સંપૂર્ણ વિગતવાળો Resume.
  • જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
  • જાતિ પ્રમાણપત્રની નકલ.
  • ર (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
  • ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
  • શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
  • ડીગ્રી મેળવ્યા બાદના અનુભવના પ્રમાણપત્રની નકલ.
  • તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ ઝેેેેેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.

રસ ધરાવતા લાયક ઉમેદવારોએ તેમની બીડાણ સહિતની અરજી વૈદ્ય પંચકર્મ (વર્ગ-૧), સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર, ઠે. સેન્ટ મેરી સ્કુલ પાસે, પોરબંદરને જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-પ માં રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. મારફતે મોકલવાની છે.

Yog Expert Walk In Interview Details :

Yog Teacher Selection Process

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરની કમિટી દ્વારા Walk In Interview માં પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

Ayurved Hospital Porbander Recruitment 2024 Advertisement out :

આ પણ વાંચો.

પંચમહાલ જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૪
Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી
Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024
Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024
Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪
BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪
Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪
Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી

5 responses to “Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *