Assistant Skill Coordinator Recruitment 2024 : રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય યુનિવર્સીટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કૌશલ્યની સુવિધા અને પ્રોત્સાહન પૂરૂંં પાડવામાં આવે છે. આ યુનિવર્સીટીને શૈક્ષણિક કાર્ય માટે મદદનીશ સ્કીલ કોઓડીનેટરની જગ્યાઓ સીધી ભરતી / પ્રતિનિયુક્તિથી ભરવા માટે આ જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાત અન્વયે અરજી કરતાં પહેલાં સંસ્થાની વેબસાઇટ પર જઇ કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.
Assistant Skill Coordinator Recruitment : મદદનીશ સ્કીલ કોર્ઓડીનેટરની જગ્યા માટે ઓવર વ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક વિષય, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી અને કોને ક્યાં સુધીમાં મોકલવી, અરજીની પ્રિન્ટ આઉટ સાથે મોકલવાના દસ્તાવેજો, સિલેકશન પ્રોસેસ, ઓનલાઇન અરજી કરવાની – વિગતવાર જાહેરાત જોવા માટેની લીન્ક તથા સંસ્થાએ જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતની વિગતો આ લેખમાં નીચે મુજબ જોઇએ.
Assistant Skill Coordinator 2024 : Overview
સંસ્થાનું નામ | કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સીટી ઠે. C/o મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ, ડ્રાઇવ ઇન રોડ, માનવ મંદિર નજીક, સુશીલનગર સોસાયટી, મેમનગર, અમદાવાદ – 380 052 |
જગ્યાનું નામ | મદદનીશ સ્કીલ કોઓડીનેટર |
જગ્યાની સંખ્યા | 04 – (ચાર) |
ભરતીનો પ્રકાર | સીધી ભરતી / પ્રતિનિયુક્તિ |
નોર્મ્સ | યુજીસી / એઆઇસીટીઇ |
ઉંમર | ૪પ વર્ષ કરતાં વધારે નહીં. |
અરજી કરવાની રીત | ઓનલાઇન (Online Apply) |
છેલ્લી તારીખ | 21/03/2024 Time 18:00 Hrs |
પગાર ધોરણ | સીધી ભરતી માટે પે સ્કેલ રૂ. ૪૪૯૦૦ – ૧૪૨૦૦૦ લેવલ-૮ |
સત્તાવાર વેબસાઇટ | kaushalyaskilluniversity.ac.in/ |
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ | ksurac.ucanapply.com/ |
Vacancy Post Name & domain Subject for the post of Assistant Skill Coordinator
જગ્યાનું નામ : મદદનીશ સ્કીલ કોઓર્ડીનેટર – સ્કૂલ્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ :
જગ્યાની સંખ્યા : ૦૧
વિષય : કોમર્સ / એકાઉન્ટીંગ / ફાઇનાન્સ.
જગ્યાનું નામ : મદદનીશ સ્કીલ કોઓર્ડીનેટર – સ્કૂલ્સ ઓફ લીબરલ આર્ટસ
જગ્યાની સંખ્યા : ૦૧
વિષય : અંગ્રેજી / માસ કોમ્યુનિકેશન / જર્નાલીઝમ
જગ્યાનું નામ : મદદનીશ સ્કીલ કોઓર્ડીનેટર – સ્કૂલ્સ ઓફ કોમ્પ્યુટીંગ
જગ્યાની સંખ્યા : ૦૧
વિષય : કોમ્પ્યુટર સાયન્સ / કોમ્પ્યુટર એન્જીનીયરીંગ / ઇન્ફર્મેશન ટેકનોલોજી / ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
જગ્યાનું નામ : મદદનીશ સ્કીલ કોઓર્ડીનેટર – સ્કૂલ્સ ઓફ સાયન્સ, મેન્યુફેકચરીંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર
જગ્યાની સંખ્યા : ૦૧
વિષય : મીકેનીકલ એન્જીનીયરીંગ / મેકાટ્રોનિક્સ એન્જીનીયરીંગ
Assistant Skill Coordinator Education Qualification & Experience
ચારેય જગ્યા માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત અને અનુભવ છે, જે વેબસાઇટ પરની જાહેરાતમાં જૂઓ. નીચે લીન્ક આપેલ છે.
How to apply for post of Assistant Skill Coordinator
રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સંસ્થાની વેબસાઇટ https://ksurac.ucanapply.com પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેની પ્રિન્ટ લઇ અરજી સાથેના બધા જ દસ્તાવેજોની હાર્ડ કોપી તા.21/03/2024 18:00 કલાક સુધીમાં મળી જાય તે રીતે રજીસ્ટ્રાર, કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સીટી, ઠે. C/o મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ, ડ્રાઇવ ઇન રોડ, માનવ મંદિર નજીક, સુશીલનગર સોસાયટી, મેમનગર, અમદાવાદ – 380 052 ને મોકલી આપવાના રહેશે.
Assistant Skill Coordinator Application Documents
- ઓનલાઇન અરજી કરેલ તેનું અરજી ફોર્મ (રિક્રૂટમેન્ટ પોર્ટલ પરનું)
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
- જાતિ પ્રમાણપત્ર (નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ લાગુ પડતું હોય તો)
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટ
- યુજી માર્કશીટ અને ડીગ્રી પ્રમાણપત્ર
- પીજી માર્કશીટ અને ડીગ્રી પ્રમાણપત્ર
- અનુભવનું પ્રમાણપત્ર
- પગાર / પગાર સ્લીપ (અનુુુભવ મુજબ)
- ના વાંધા પ્રમાણપત્ર (ચાલુ નોકરી / ડેપ્યુટેેેશન માટે)
- અન્ય બીજા કોઇ દસ્તાવેજો.
Selection Process for Assistant Skill Coordinator Recruitment 2024
ઓનલાઇન કરેલ અરજીઓની મળેલ હાર્ડકોપીની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
Assistant Skill Coordinator Important Link
સત્તાવાર વેબસાઇટ માટે | Click Here |
ઓનલાઇન એપ્લીકેશન માટે | Click Here |
Recruitment for Assistant Skill Coordinators ની જાહેરાત જોવા માટે | Click Here |
Terms of Reference for Recruitment of Assistant Skill Coordinators જોવા માટે | Click Here |
Join Telegram Chenal | Click Here |
Join WhatsApp Group | Click Here |
News Papper Advertisement for Assistant Skill Coordinator Recruitment 2024
