📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Aspirational Block Fellow Chhotaudepur Recruitment 2024 | એસ્પીરેશનલ બ્લોક ફેલો છોટાઉદેેેપુર રિક્રૂટમેન્ટ ર૦ર૪

📰 Latest Job💻 Apply Online

કલેકટર, છોટાઉદેપુરે છોટાઉદેપુર જિલ્લાના એસ્પીરેશન બ્લોક પ્રોગ્રામના અમલીકરણ માટે Aspirational Block Fellow ની જગ્યા ભરવા માટે જાહેરાત આપેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

Aspirational Block Fellow overview

સંસ્થાકલેકટર કચેરી, છોટાઉદેપુર
જગ્યાનું નામએસ્પીરેશનલ બ્લોક ફેલો (Aspirational Block Fellow)
જગ્યાની સંખ્યાર (બે)
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખતા. 08/02/2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૦ દિવસ.
નોકરીનો સમયગાળો૬ માસ, સંતોષકારક કામગીરી જણાયે સરકારશ્રીની મંજુરીથી સમયગાળો વધારી શકાશે.
ફરજનું સ્થળક્વાંંટ અને નસવાડી તાલુકો
મહેનતાણુંરૂ. પપ,૦૦૦/- પ્રતિ માસ.
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન

Aspirational Block Fellow Application Fee

નિ:શુલ્ક

પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાંથી કોઇપણ વિષયની અનુસ્નાતકની ડીગ્રી.

  • ડેટા વિશ્લેષણ અને કોમ્યુનિકેશન તથા પ્રેઝન્ટેશન સ્કીલ.
  • કૌશલ્ય મિડિયા ઉપયોગ.
  • પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય.
  • સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઇએ.

Aspirational Block Fellow, Chhotaudepur Recruitment-2024 experience :

ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કામ / ઇન્ટર્નશીપનો અનુભવ ઇચ્છનીય છે.

Aspirational Block Fellow, Chhotaudepur Recruitment-2024 Enclosure :

શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો.

અનુભવનું પ્રમાણપત્ર.

ઉંમરનું પ્રમાણપત્ર.

જાતિનું પ્રમાણપત્ર.

કોમ્પ્યુપ્યુટર કૌશલ્ય અંગેનું પ્રમાણપત્ર.

તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.

મોબાઇલ નંબર.

બાયોડેટા સહિતની અરજી.

Aspirational Block Fellow, Chhotaudepur Recruitment-2024 Important regard

વધુ જાણકારી માટેની વેબસાઇટClick here
જાહેરાત માટેની વેબસાઇટClick here
Start Date07/02/2024
End Date17/02/2024
અરજી મોકલવાનું ઇ-મેઇલ એડ્રેસE-mail Id : dpo-cu@gujarat.gov.in
ઓફલાઇન અરજી મોકલવાનું સરનામું.જિલ્લા આયોજન કચેરી, છોટાઉદેપુર, જિલ્લા સેવા સદન, પહેલો માળ, રૂમ નં. 3, બ્લોક નં. A, છોટાઉદેપુુર

નિયત નમૂનાની અરજીમાં વિગતો ભરી બિડાણ (બિડાણ Scan કરવાના રહેશે) સાથે E-mail મારફતે તથા જિલ્લા આયોજન કચેરી, છોટાઉદેપુરને બિડાણ સાથેની અરજી મોકલવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *