📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Aspirational Block Fellow Banaskantha Recruitment 2024 | એસ્પીરેશનલ બ્લોક ફેલો બનાસકાંઠા ભરતી ર૦ર૪

📰 Latest Job💻 Apply Online
Aspirational Block Fellow Banaskantha Recruitment 2024

કલેકટર, બનાસકાંઠા પાલનપુરે બનાસકાંઠા જિલ્લાના એસ્પીરેશન બ્લોક પ્રોગ્રામના અમલીકરણ માટે Aspirational Block Fellow ની જગ્યા ભરવા માટે જાહેરાત આપેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

Aspirational Block Fellow overview

સંસ્થાકલેકટર કચેરી, બનાસકાંઠા, પાલનપુર
જગ્યાનું નામએસ્પીરેશનલ બ્લોક ફેલો (Aspirational Block Fellow)
જગ્યાની સંખ્યા૧ (એક)
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખતા. 30/01/2024
અરજી કરવાની છેલ્લી તારીખ12/02/2024
નોકરીનો સમયગાળો12 માસ, સંતોષકારક કામગીરી જણાયે સરકારશ્રીની મંજુરીથી સમયગાળો વધારી શકાશે.
ફરજનું સ્થળથરાદ તાલુકો
મહેનતાણુંરૂ. પપ,૦૦૦/- પ્રતિ માસ.
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન (અરજી માત્ર રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી મોકલવાની રહેશે.)

Aspirational Block Fellow Application Fee :

નિ:શુલ્ક

પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાંથી કોઇપણ વિષયની અનુસ્નાતકની ડીગ્રી.

  • ડેટા વિશ્લેષણ અને કોમ્યુનિકેશન તથા પ્રેઝન્ટેશન સ્કીલ.
  • કૌશલ્ય મિડિયા ઉપયોગ.
  • પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય.
  • સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઇએ.

Aspirational Block Fellow, Banaskantha Recruitment-2024 experience :

ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કામ / ઇન્ટર્નશીપનો અનુભવ ઇચ્છનીય છે.

Aspirational Block Fellow, Banaskantha Recruitment-2024 Enclosure :

શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો.

અનુભવનું પ્રમાણપત્ર.

ઉંમરનું પ્રમાણપત્ર.

જાતિનું પ્રમાણપત્ર.

કોમ્પ્યુટર કૌશલ્ય અંગેનું પ્રમાણપત્ર.

તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ.

મોબાઇલ નંબર.

બાયોડેટા સહિતની અરજી.

નિયત નમૂનાની અરજીમાં વિગતો ભરી બિડાણ જિલ્લા આયોજન કચેરી, બનાસકાંઠા-પાલનપુરને તા.૧ર-ર-ર૦ર૪ સુધીમાં રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી મોકલવાની રહેશે.

Aspirational Block Fellow Banaskantha Recruitment-2024 Important regard

એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટClick here
જાહેરાત માટેની વેબસાઇટClick here
Start Date30/01/2024
End Date12/02/2024
ઓફલાઇન અરજી મોકલવાનું સરનામું.જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા આયોજન કચેરી, જોરાવર પેલેસ કંપાઉન્ડ, બનાસકાંઠા-પાલનપુર

Aspirational Block Fellow Banaskantha Recruitment-2024 Notificaion Out |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *