Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Amrelidp Bharati 2025 for the Nutrition Assistant | અમરેલી જિલ્લા પંચાયતમાં બાળ સેવા કેન્દ્રમાં ન્યુટ્રીશન આસીસ્ટન્ટ ભરતી 2025

Amrelidp Bharati 2025 for the Nutrition Assistant મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા તા. 7-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર સંદેશમાં અમરેલી જિલ્લામાં ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં ન્યુટ્રીશીયન આસીસ્ટન્ટ (મહિલા) ની ખાલી જગ્યાઓ 11 માસના કરાર આધારીત ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવા જણાવી, નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.

Amrelidp Recruitment 2025 for the Nutrition Assistant ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, પસંદગી પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું.

Amrelidp Recruitment 2025 for the Nutrition Assistant Overview :

સંસ્થાનું નામજિલ્લા પંચાયત અમરેલી
ભરતી કરનારમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી
જાહેરાત ક્રમાંકઆરો/PA Nur.ભરતી/૦૮/રર
પ્રસિદ્ધ થયા તારીખ07-01-2025
કાર્યક્રમગતિશીલ ગુજરાત કાર્યક્રમ
જગ્યાનું નામન્યુટ્રીશીયન આસીસ્ટન્ટ (મહિલા)
જગ્યાની મુદત૧૧ માસના કરાર આધારિત.
ખાલી જગ્યાબાળ સેવા કેન્દ્રમાં ખાલી રહેલ જગ્યાઓ
CMTC (Child Malnutrition Treatment Centre)
અરજી ફીનિઃશુલ્ક
પગારરૂ. 13,000/-
વેબસાઇટhttps://amrelidp.gujarat.gov.in/

Nutrition Assistant Job In Amreli Eligibility Criteria :

જગ્યાનું નામન્યુટ્રીશીયન આસીસ્ટન્ટ (મહિલા ઉમેદવાર)
શૈક્ષણિક લાયકાતએમ.એસ.સી. ફુડ અને ન્યુટ્રીશીયન / બી.એસ.સી. ફુડ અને ન્યુટ્રીશીયન / એમ.એ. ઇન હોમ સાયન્સ (ન્યુટ્રીશીયન) બી.એ. ઇન હોમ સાયન્સ (ન્યુટ્રીશીયન)
અનુભવબી.એસ.સી./એમ.એસ.સી. ફુડ અને ન્યુટ્રીશીયનનો સરકારી અનુભવ.
પગારરૂ. 13000- માસિક ફિક્સ પગાર.
વય મર્યાદાજાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે 40 વર્ષથી વધુ નહિંં.

Nutrition Assistant Job In Amreli Apply Online :

ઉમેદવારોએ ઓફલાઇન અરજી, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, ટેકનિકલ લાયકાતના પ્રમાણપત્રોના અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું છે.

Nutrition Assistant Job In Amreli Walk-In-Interview Details :

ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર થતાં સમયે પ્રથમ અચૂક રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે.

તારીખ20-1-2025
સમય10.00 AM to 12.00 AM
સ્થળઆરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી, અમરેલી

Nutrition Assistant Job In Amreli Selection Process :

ઉમેદવારોની વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર છે.

Amreli District Panchayat Official Website Click Here

Nutrition Assistant Bharati Amreli Advertisement Out 2025

Amrelidp Bharati 2025 for the Nutrition Assistan

Read Also :

Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025Click Here
Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025Click Here
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫Click Here
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025Click Here
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025Click Here
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025Click Here
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025Click Here
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025Click Here
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતીClick Here
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025Click Here
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager RequiredClick Here
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇનીClick Here
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment