📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

AMC Sahayak Junior Clerk Recruitment 2024, 612 Vacancies, Eligibility, Apply

📰 Latest Job📊 Result💻 Apply Online

AMC Sahayak Junior Clerk Recruitment 2024 : મ્યુુનિસિપલ કમિશનર, અમદાવાદે સહાયક જુનીયર કલાર્કની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે દૈનિક વર્તમાન પત્ર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે.

AMC Sahayak Junior Clerk Recruitment 2024 : સહાયક જુનીયર કલાર્કની આ ભરતી માટેના આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, સહાયક જુુુુુનીયર કલાર્કની વિગતવાર ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર, વયમર્યાદા, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા અને અગત્યની તારીખ અને અરજી કરવા માટેની લીન્કની વિગતો જોઇશું.

AMC Sahayak Junior Clerk Recruitment 2024 Overview

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
જાહેરાત ક્રમાંક27 / 2023-24
જગ્યાનું નામસહાયક જુનીયર કલાર્ક
જગ્યાની સંંખ્યા612
સત્તાવાર વેબસાઇટamcmodules.ahmedabadcity.gov.in
અરજી કરવાની પદ્ધતિOnline
અરજી કરવાની છેલ્લી તારીખ19-04-2024

AMC Assistant Junior Clerk Vacancy 2024

જગ્યાનું નામજનરલઆ.ન.વ.સા.શૈ.પ.અ.જા.અ.જ.જા.કુલ
સહાયક જુનીયર કલાર્ક2686113717129612

AMC Sahayak Junior Clerk Educational Qualification

  • કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી સેકન્ડ કલાસ સાથેની સ્નાતકની ડીગ્રી.
  • સરકાર માન્ય સંસ્થામાંથી CCC પાસ.

AMC Sahayak Junior Clerk Salary

  • પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ. 16000/-
  • ત્યારબાદ કામગીરી મૂલ્યાંકનને આધારે પૂરા પગાર ધોરણમાં સમાવેશ.
  • લેવલ-ર, પે મેટ્રીક્સ રૂ. 19900-63200 ના ગ્રેડમાં બેઝીક + નિયમાનુસાર ભથ્થા.

AMC Sahayak Junior Clerk Age Limit

  • 33 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પો. માં ફરજ બજાવતા હોય.
  • મૂળ ગુજરાતના હોય તેવા અ.જા., અ.જ.જા., સા.શૈ.પ.વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં પાંચ (05) વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.

AMC Sahayak Junior Clerk Application Fee 2024

  • બિન અનામત વર્ગ માટે રૂ. 500/-
  • આ.ન.વર્ગ, સા.શૈ.પ.વર્ગ, અ.જા. અને અ.જ.જા. વર્ગ માટે રૂ. 250/-
  • દિવ્યાંગ જન વર્ગે કોઇ ફી ભરવાની રહેશે નહીં.

How to Apply for AMC Sahayak Junior Clerk Bharati 2024

  • અરજદારે પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેેેેેેબસાઇટ ઓનલાઇન અરજી કરવા માટે આપેલ Link પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ PUBLIC INFORMATION પર ક્લિક કરી RECRUITMENT & RESULTS પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ સહાયક જુનીયર કલાર્કની જગ્યા સામે દર્શાવેલ Apply Online પર ક્લિક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે.
  • અરજી ફી ભરવા માટે : અરજી સબમીટ થયેથી સીધી જ એક લિન્ક ખુલશે. જેમાં જગ્યાનું નામ, અરજી નંબર અને જન્મ તારીખ ભરી, સબમીટ પર ક્લિક કરવાથી પેમેન્ટ લીન્ક ખુલશે. જો પેમેન્ટ લીન્ક ન ખુલે તો વેબસાઇટ પર દર્શાવેલ લીન્ક પર ક્લિક કરવાથી પેમેન્ટ લીન્ક ખુલશે.
  • સબમીટ બટન પર ક્લિક કરવાથી ખુલેલ વિન્ડોમાં Debit Card, Credit Card અથવા Net Banking થી Payment કરવાનું રહેશે.
  • આપેલ મોબાઇલ નંબરમાં પેમેન્ટ પૂર્ણ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી RECRUITMENT & RESULTS પર ક્લિક કરી Link Download Receipt પર ક્લિક કરી ઓનલાઇન અરજીની રીસીપ્ટ મેળવવાની રહેશે.

Selection Process for AMC Sahayak Junior Clerk Bharati 2024

મળેલ અરજીઓના આધારે લેેેેખિત પરીક્ષા / ઓનલાઇન પરીક્ષા મારફતે મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે.

AMC Sahayak Junior Clerk Bharati 2024 Important Links

Online Apply LinkClick Here
If Application Fee windows Not Open thenClick Here
Online Apply Start Date15-03-2024
Last Date19-04-2024
till 23:59 Hrs
Download Call LetterClick Here
Exam Date24-11-2024

AMC Sahayak Junior Clerk View and download Your OMR Sheet

આજે તા.ર૪-૧૧-ર૦ર૪ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનીયર કલાર્કની પરીક્ષા યોજાયેલ છે, તેમાં ઉમેદવારની OMR Sheet વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. તે જોવા માટે અહીં ક્લિક કરો.

ઉપર આપેલ લીન્ક પર ક્લિક કરવાથી View Your OMR Sheet ની વિન્ડો Open થશેે.

ખુલેલ વિન્ડોમાં જાહેરાત ક્રમાંક, રોલ નંબર/શીટ નંબર, જન્મ તારીખ અને ઇમેજ ટેકસ્ટની વિગતો ભરી લોગીન થવાથી download OMR પર ક્લિક કરવાથી ઉમેદવારની OMR Sheet ડાઉનલોડ થશે. જેમાં ઉમેદવાર પોતાની આન્સર કી જોઇ શકશે.

OMR Sheet download Links | Click Here

AMC Sahayak Junior Clerk Notification Out 2024 |

read more :- GUJCET EXAM 2024 | ગુુુુુજકેટ પરીક્ષા ર૦ર૪

Notification for sending objections against the provisional answer key :

સહાયક જુનીયર કલાર્કની જગ્યા માટે તા..ર૪-૧૧-ર૦ર૪ ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષાની Provisional Answer Key પ્રસિદ્ધ થયેલ છે તે અંગે જો કોઇ વાંંધા સુચનો હોય તો વેબસાઇટ પર આપેલ નિયત પત્રક મુજબ પુરતા પુરાવા સાથે રૂબરૂમાં લેખિતમાં તા.ર-૧ર-ર૦ર૪ ના રોજ સાંજે પ.૩૦ કલાક સુધીમાં મ્યુનિસિપાલીટીના એસ્ટાબ્લીસમેન્ટ ઓફીસર, સેન્ટ્રલ ઓફીસને મોકલવા જણાવેલ છે, સમય મર્યાદા બાદ મળેલ વાંધા સુચનો ધ્યાને લેવામાં આવશે નહીં.

provisional answer key સામેના વાંધા સૂચનોનું નિયત પત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *